મોરબીના સિરામીક યુનિટમાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ
મોરબીના લખધીરપુર રોડ ઉપર સીરામીક યુનિટમાં મજૂરોની ઓરડીમાંથી હત્યા કરેલી લાશ મળી હતી જેથી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથધરી હતી દરમ્યાન મૃતક મહિલાના પતિની તાલુકા પોલીસે ધરપકડ કરેલ...
માળીયાના લક્ષ્મીવાસ ગામમાં પૂરના પાણીથી મોટું નુકશાન
મોરબી જિલ્લાની અંદર ગત તારીખ ૯ અને ૧૦ ના રોજ ભારે વરસાદ પડયો હતો જેના કારણે શહેરની અનેક સોસાયટી વિસ્તાર તેમજ જુદા જુદા તાલુકાના અનેક ગામોની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા...
દુકાન ચલાવવી હોય તો રૂ. 5 હજાર આપવા જોશે !! વેપારીને ફડાકા મારી ધમકી
બે શખ્સો સામે માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
માળીયા : માળીયા મીયાણામાં દુકાન ચાલવવી હોય તો રૂ.5 હજાર આપવાનું કહેતા વેપારીએ આ રકમ આપવાનાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ તેમને...
મોરબીની રેલ્વે કોલોનીમાં ગારો, કીચડ અને ગંદકીથી લોકો ત્રસ્ત
શહેરમાં આઠ દિવસ પહેલા ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારે શહેરના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા હતા જોકે આજની તારીખે મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયા છે પરંતુ ગંદકી યથાવત છે એવો...
મોરબીના ખાડા બુરવા માટે ડોક્ટર, સીએ, ઈજનેર, સીનીયર સિટીજન, યુવાનો સહિતનાએ હાથમાં લીધા પાવડા...
મારું મોરબી ગ્રીન મોરબી ના સ્લોગન સાથે છેલ્લા ચારેક મહિનાથી યુવાનો, સીનીયર સિટીજન સહિતના લોકો દ્વારા સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જો કે, આ ટીમ દ્વારા આજે પોતાના સ્વખર્ચે મેટલ...


















