મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા રવિવારે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન
મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.લાયન્સ ક્લબના કાર્યકરો હાજરી આપશે.
લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા આગામી તા.3ને રવિવારના રોજ સવારે 9 થી...
મોરબી: ધુળકોટ નજીક ટ્રેક્ટર ખાડામાં પડી જતા ટ્રેક્ટરચાલકનું મોત
મોરબી : મોરબી તાલુકાના ધુળકોટ નજીક ટ્રેક્ટરચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર ખાડામાં પડી ગયું હતું. તેથી, ટ્રેક્ટરચાલકને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે પ્રાપ્ત...
હળવદ જીઆઇડીસી વિસ્તારમા જુગાર રમતી બે મહીલા સહિત આઠ ઝડપાયા
બે બાઈક સહિત રૂ.૫૧હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો
હળવદ : શહેરમાં આવેલ જીઆઇડીસી વિસ્તારમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે હળવદ પોલીસ દ્વારા દરોડો પાડતા જુગાર રમી રહેલી બે મહિલા સહિત આઠ શખ્સોને રૂપિયા...
મોરબી નજીક પરિણીતાના આપઘાત કેસમાં પતિ સહિત ચારની ધરપકડ
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડિયા ગામ પાસે સિરામિક યુનિટમાં મજૂરી કામ કરતા મજુર ની પત્નીએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં પરિણીતાના માવતરે ફરીયાદ નોંધવતા પતિ,...
ટંકારા પંથકમાં ભારે વરસાદથી નદી- નાળા છલકાયા જામનગર જતા ભારે વાહનોને પડધરી તરફ ડાયવર્ટ
ભૂતકોતડા ગામ સંપર્ક વિહોણું : મામલતદાર કચેરીના પટાંગણમાં પણ પાણી ભરાયા
ટંકારા : ટંકારા પંથકમાં ભારે વરસાદથી નદી- નાળા છલકાઇ ગયા છે. જેમાં ખાખરા ગામ પાસેના પુલને અડોઅડ પાણી જતું હોય ભારે...
















