ટંકારા : પુર અસરગ્રસ્તોનું જીવના જોખમે રેસ્ક્યુ કરનાર જાબાઝ પોલીસ મેનનું સન્માન
ટંકારા : ટંકારા તાલુકામાં ગઈકાલે અતિ ભારે વરસાદ પડતાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી તે દરમ્યાન ટંકારાના પોલીસ કોન્સ્ટેબલએ જીવના જોખમે પુરમાં ફસાયેલા અસરગ્રસ્તોને ખભે બેસાડીને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને બચાવી લીધા...
મોરબીમાં ક્રિષ્ના મલ્ટીસ્પેશાલીટી હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન
મોરબી:શહેરમાં ક્રિષ્ના મલ્ટીસ્પેશાલીટી હોસ્પિટલ દ્વારા જનરલ સર્જરીના રોગોનું નિદાન અને સર્જરીનો ફ્રી મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ આગામી 18 તારીખે રવિવારે સવારે 10થી 2 વાગ્યે યોજાશે. આ કેમ્પ...
વાંકાનેર : જડેશ્વર મંદિરે પરંપરાગત મેળાનો આજે બીજો દિવસ, વાંચો ઇતિહાસ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી દ્વારા આ મેળાનું ઉદ્ઘાટન કરાયું ,
વાંકાનેર : દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે વાંકાનેર નજીક આવેલ સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્રના પ્રથમ લોકમેળાનું આયોજન...
હળવદ: સામતસર તળાવ ખાતે બનેલ રિવરફ્રન્ટ ને ભ્રષ્ટાચાર આભડી ગયો..?
તળાવની એક સાઇટ બનાવેલ પાળી પર તિરાડો પડી ગઈ
હળવદ : હળવદ શહેરમાં આવેલ સામતસર તળાવ ખાતે પાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માં વધારો થાય તેવા હેતુ સાથે કરોડોના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવામાં આવી...
હળવદ જીઆઇડીસી વિસ્તારમા જુગાર રમતી બે મહીલા સહિત આઠ ઝડપાયા
બે બાઈક સહિત રૂ.૫૧હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો
હળવદ : શહેરમાં આવેલ જીઆઇડીસી વિસ્તારમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે હળવદ પોલીસ દ્વારા દરોડો પાડતા જુગાર રમી રહેલી બે મહિલા સહિત આઠ શખ્સોને રૂપિયા...


















