મોરબીમાં ક્રિષ્ના મલ્ટીસ્પેશાલીટી હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન

0
586
/

મોરબી:શહેરમાં ક્રિષ્ના મલ્ટીસ્પેશાલીટી હોસ્પિટલ દ્વારા જનરલ સર્જરીના રોગોનું નિદાન અને સર્જરીનો ફ્રી મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ આગામી 18 તારીખે રવિવારે સવારે 10થી 2 વાગ્યે યોજાશે. આ કેમ્પ ક્રિષ્ના મલ્ટીસ્પેશાલીટી હોસ્પિટલમાં આયોજીત કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં નિદાન કરાવવા માટે અગાઉથી તમારે એપોઈન્ટમેન્ટ લેવી પડશે. જેના માટે તમારે 02822-224491, 224492,227222 અથવા 9725530301 નંબર પર સંપર્ક કરવો. આ કેમ્પ ડોક્ટર મયુર જાદવાણી (એમ.એસ., જનરલ સર્જન અને લેપ્રોસ્કોપીક સર્જન)ના માર્ગદર્શન હેઠળ આયોજીત કરવામાં આવ્યો છે.

આ કેમ્પમાં નીચે મુજબના દર્દીઓ લાભ લઈ શકશે

  • પેટની તમામ પ્રકારની તકલીફોનું સચોટ નિદાન અને સારવાર
  • એપેન્ડિકસની બીમારી
  • પિતાશયની પથરી
  • દરેક પ્રકારની સારણગાંઠ
  • વધરાવળ
  • નાના બાળકોમાં જોવા મળતી શારણગાંઠ
  • હરસના મસા, ભગંદરની તકલીફો અને ઓપરેશન
  • આંતરડાના તમામ પ્રકારના રોગો
  • દરેક પ્રકાની શરીરમાં થતીં ગાંઠો જેમ કે રસોળીની કે સ્તનની ગાંઠો

આ તમામ ઓપરેશન આધુનિક પદ્ધતિથી અને દુરબીનથી ઓપરેશન કરવામાં આવશે. તો માં અમૃતમ, માં વાત્સલ્ય અને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત તદન ફ્રીમાં ઓપરેશન કરી આપવામાં આવશે. જેમાં ઓપરેશનનો ખર્ચ, દવાનો ખર્ચ, હોસ્પિટલના રોકાણનો ખર્ચ, લોહીના રીપોર્ટનો ખર્ચ જેવા તમામ ખર્ચનો સમાવેશ થાય છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/