મોરબીમાં વહેલી સવારે 4 વાગ્યાથી ધીમી ધારે મેઘરાજાની એન્ટ્રી, લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ
મોરબીમાં ગત રાત્રે અને આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરુ થઇ ગયો હતો. જેને લીધે ઉકળાટ અનુભવતા લોકોમાં આનંદની હેલી ઉમટી હતી. મોરબીમાં વહેલી સવારે 6 થી 8 દરમિયાન 4...
મોરબી: ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રની મુલાકાતે
તા. 25-7, ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના બહેનોએ તાજેતરમાં પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન કેન્દ્રની મુલાકાત લીધી હતી ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના પ્રમુખ પ્રિતીબેન દેસાઈ, સેક્રેટરી મયુરીબેન કોટેચા, વાઇસ પ્રેસિડેન્ટ ધ્વનીબેન મારશેટ્ટી,જયોતિબેન વિઠલપરા, પુનમબેન હિરાણી, જયશ્રીબેન વોરા, નયનાબેન સહિતના...
મોરબી ના ખાનપર મુકામે પ્રા.શાળામાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા શાકભાજીની વાવણી
(જયદીપ દલસાણીયા) મોરબી: મોરબી ના ખાનપર મુકામે પ્રા.શાળામાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા શાકભાજીની વાવણી કરવામાં આવી હતી જેમાં ખણપર પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળીને શાકભાજી વાવ્યા હતા ખાનપર મુકામે આવેલ પ્રાથમિક...
મોરબી ના પીપળી રોડ પર બેલા નજીક સતત એક કલાકનો ટ્રાફિક જામ
(દિલીપસિંહ ઝાલા) મોરબી: મોરબીમાં પ્રતિદિન સીરામીક ઉદ્યોગ વધી રહ્યો હોય સાથો સાથ ટ્રાફિકનો પ્રશ્ન પણ વધી રહ્યો છે આથી હાલમાંજ આજે બપોરના સમયે બેલા રંગપર નજીક ભારે અને લોડિંગ વાહનો ની...
મોરબીમાં બે લોકો બન્યા ઓનલાઈન ફ્રોડનો શિકાર, જાણો પછી એલસીબી ટીમે કેવી રીતે મદદ...
મોરબીમાં મહીલા સહીત બે વ્યક્તિ ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા હોય અને ઓનલાઈન રકમ ટ્રાન્સફર થઇ ગઈ હોય જે મામલે એલસીબી ટેકનીકલ ટીમે બંનેને રકમ પરત અપાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ...