માળીયા (મી.) ના તરઘરી ગામે ત્રણ ઇંચ વરસાદથી ઠંડક પ્રસરી
(કાંતિલાલ ફુલતારીયા) મોરબી: મોરબીના માળીયા (મી) તાલુકાના તરઘરી ગામે આજે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતાં ઠંડક પ્રસરી ગઈ હતી ફરી એકવાર જગતનો તાત ખુશ થઈ ઝૂમી ઉઠ્યો હતો
લાંબા સમયની ઇંતેજારી બાદ...
મોરબી : સાંજે 5 વાગ્યા સુધી દુકાન ખુલી રાખનાર દુકાનદાર સામે ગુન્હો દાખલ
GIDC પાસેની બેકરીની દુકાનના માલિક સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ
મોરબી : મોરબીના શનાળા રોડ પર જી.આઇ.ડી.સી.નાકા સામે આવેલ બેકરીની દુકાન સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રાખવા બદલ દુકાન માલિક સામે સીટી...
“ઓળખો છો મને હું કોણ” મોરબીની સુપરમાર્કેટમાં બેનરો લગાવી અનોખો વિરોધ
સુપરમાર્કેટ ઉપરાંત માળીયાના ગામડાઓમાં પણ બેનરો લાગ્યા બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યા બાદ તેના સંભવિત ભાજપ પ્રવેશની અટકળો તેજ બની છે ત્યારે બ્રિજેશ મેરજા વિરુદ્ધ બેનર યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં મોરબીની...
ટંકારામાં પોલીસ સ્ટાફ દ્વારા કોરોના વાયરસ સામે લડવા ગ્રામજનોને અવગત કરવામાં આવ્યા
ટંકારા: વિશ્વ ની મહામારી કોરોના covid-19 દિવસેને દિવસે વધતો જાય છે મેટ્રો સિટી બાદ નાના તાલુકા લેવલના ગામોમાં પણ કોરોના નો વ્યાપ એ દિવસે ને દિવસે વધતો જોવા મળે છે
ત્યારે...
મોરબીના ત્રીમંદિરમાં મધરાત્રે તસ્કરોના ધામા : સિક્યોરિટી ગાર્ડ ઉપર હુમલો
ચાર તસ્કરોના કરતૂત સીસીટીવીમાં કેદ
મોરબી : હાલ મોરબીની ભાગોળે આવેલ ત્રી મંદિરમાં ગઈકાલે મોડીરાત્રીના તસ્કર ગેંગ ત્રાટકી હતી. જો કે, તસ્કરોને સિક્યોરોટી ગાર્ડે પડકારતા તસ્કરોએ ગાર્ડને માથામાં ધોકો ફટકારી ઇજાઓ પહોંચાડી...