મોરબીના ઉમિયા ચોકમાં કારનો કાચ તોડીને રૂ. 2.60 લાખની રોકડની ઉઠાંતરી
બે અજાણ્યા શખ્સો બાઇકમા આવીને કળા કરી ગયા : ઘટના સીસીટીવીમાં કેદ
મોરબી : મોરબીના સતત ધમધમતા ઉમિયા ચોક વિસ્તારમાં સાંજના અરસામાં કારનો કાચ તોડીને બે શખ્સોએ રૂ. 2.60 લાખની રોકડની ઉઠાંતરી...
મોરબીમાં ગળેફાસાના બે બનાવ : યુવતી અને પરણીતાનો આપઘાત
મોરબી : મોરબીમાં બે અલગ અલગ સ્થળે યુવતી અને પરણીતા એ આજે કોઈ કારણોસર ગળેફાસો ખાઈને જીવ દઈ દીધો હતો.પોલીસે આ બન્ને આપઘાતના બનાવોની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ...
હળવદના સુંદરગઢ ગામે રસ્તા બાબતે યુવાનને માર માર્યો
હળવદ : હળવદના સુંદરગઢ ગામે રહેતા યુવાનને તેની માલિકીની જમીનમાં નીકળતા રસ્તા મામલે ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.
હળવદના સુંદરગઢ...
વાંકાનેરમાં ટોળાનો બે વ્યક્તિ ઉપર લાકડી અને પાઈપ વડે હુમલો
અગાઉના બનાવ બાબતે હુમલો : 9 શખ્સો સામે ફરિયાદ
વાંકાનેર : હાલ વાંકાનેર બસ સ્ટેન્ડ સામેના રોડ ઉપર ટોળાએ બે વ્યક્તિ ઉપર લાકડી અને પાઈપથી હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
આ...
આંગડિયા લૂંટ પ્રકરણમાં ચાર લૂંટારું વિરુદ્ધ ફરિયાદ દાખલ
એએસપીના વડપણ હેઠળ અલગ અલગ પોલીસ ટિમો દ્વારા લૂંટારુઓને ઝડપી લેવા માટે ભારે દોડધામ
મોરબી : હાલ મોરબીના દલવાડી સર્કલ નજીક આજે વહેલી સવારે ખાનગી ટ્રાવેલ્સમાં આવેલ આંગડિયા પેઢીનું રૂ.1.19,50,000 ભરેલા પાર્સલની...