Monday, March 16, 2026
Uam No. GJ32E0006963

મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 8775 મણ કપાસની આવક

મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 25 ડિસેમ્બરે 1755 ક્વિન્ટલ એટલે કે 8775 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1496 બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં...

મોરબીના મારૂતિ પ્લોટમાં સાર્વજનીક જમીન ઉપરથી દબાણ હટાવવાની માંગ

મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં આવેલ મારુતિ પ્લોટના રહીશો એ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સાર્વજનિક પ્લોટ ને ખુલ્લો કરી આપવાની માંગ કરી છે મોરબીના મારુતિ પ્લોટમાં 32 જેટલા પ્લોટ આવેલ છે...

મોરબી: ભરતનગર પાસે ધોધમાર વરસાદ જુઓ VIDEO

(રિપોર્ટર : સંજય અમદાવાદી ) મોરબી: મોરબીમાં આજે ભારે પવન ફૂંકાયો હતો અમુક વિસ્તારોમાં છાંતા તો ક્યાંક ધોધમાર વરસાદ પણ પડ્યો હતો ભરતનગર નજીક ધોધમાર વરસાદ પડ્યો હતો જુઓ આ VIDEO..

મોરબીમાં કોંગ્રેસના નેતાઓ એ જ સોશ્યલ ડીસ્ટન્સના ઉડાવ્યા ધજાગરા

આજે મોરબીમાં કોંગ્રેસના કાર્યક્રમને પગલે સવારથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો જોકે કોંગ્રેસના કાર્યક્રમમાં કેટલાક ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકરો માસ્ક વિના જોવા મળ્યા હતા એટલું જ નહિ સોશ્યલ ડીસટન્સના પણ ધજાગરા...

મોરબીમાં બનનાર સરકારી મેડિકલ કોલેજ અંગે RTI દ્વારા તમામ માહિતી મંગાઈ

સામાજિક કાર્યકર દ્વારા ટેન્ડર, ફી, સ્ટાફ, ડિપોઝીટ સહિતની વિગતો મંગાવાઈ મોરબી : હાલ મોરબીમાં સામાજિક કાર્યકર દ્વારા માહિતી મેળવવાના અધિકાર હેઠળ મેડિકલ કોલેજ અંગે માહિતી આપવા જાહેર માહિતી અધિકારીને અરજી કરી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe