મોરબી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નો માટે આવેદન
મોરબી : ગઈકાલ તારીખ 15ને સોમવારના રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, મોરબી જિલ્લા ટિમ દ્વારા કલેકટર મારફત માનનીય વડાપ્રધાન, માનવ સંસાધન વિકાસ મંત્રી, મુખ્યમંત્રી તેમજ શિક્ષણમંત્રીને માધ્યમિક શિક્ષકોની પડતર મંગણીઓને લઈને આવેદનપત્ર...
માળીયા (મીં)માં મધ૨ાતે બઘડાટી: ૪ને ગંભી૨ ઈજા
માળીયા (મીં)માં મધ૨ાતે બઘડાટી: ૪ને ગંભી૨ ઈજા
માળીયા (મીં)માં ગઈકાલે મોડી ૨ાત્રીના મા૨ામા૨ીનો બનાવ બન્યો હતો. જેમા ચા૨ને ઈજા થતા માળીયા સિવિલેથી મો૨બી સિવિલે અને અહીંથી ૨ાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.
માળીયા...
વરસાદ ખેંચાતા કોમોડિટી બજારોમાં તેજી : પાક બળી જવાનો ભય
ગુજરાત સહિત દેશનાં અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો છે અને ઉભા કૃષિ પાકો ઉપર ફરી ખતરો મંડાય રહ્યો છે. જુલાઈ મહિનો અડધો વિત ગયો હોવા છત્તા સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર-મધ્ય ગુજરાતમાં હજી અનેક...
મોરબીમાં વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન-સારવાર કેમ્પ યોજાશે
નિયામક આયુષની કચેરી ગાંધીનગર તેમજ જીલ્લા આયુર્વેદ અધિકારી મોરબીની સુચના અને માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું જનરલ હોસ્પિટલ મોરબી દ્વારા તા. ૧૮ ને ગુરુવારના રોજ સવારે ૯ થી ૧૨ : ૩૦...
હળવદ : અજીતગઢ ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા ૬ ઝડપાયા
હળવદ પોલીસે બે મોબાઈલ મળી ૧૬,૩૦૦નો મુદ્ામાલ જપ્ત કર્યો
હળવદ તાલુકાના અજીતગઢ ગામે પોલીસ દ્વારા ગત મોડી રાત્રીના રહેણાંક મકાનમાં દરોડો પાડતા જુગટુંનો ખેલ ખેલતા છ શખ્સોને રંગેહાથ ઝડપી લેતા જુગારીઓમાં ભારે...