Thursday, May 15, 2025
Uam No. GJ32E0006963

વાંકાનેરમાં રોયલ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

વાંકાનેર ખાતે સમાજને રક્તદાન એ મહાદાનનો સંદેશો આપવા આજે રોયલ ક્ષત્રિય ઠાકોર સેના વાંકાનેર તાલુકા ટીમ દ્વારા સરતાનપર ગામ પ્રાથમિક શાળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં સરતાનપર ગામ લોકો...

મોરબીના ખેવારીયા ગામે વરસાદ ખેંચાતા પાણી સંગ્રહ માટે કૂવો બનાવવામાં આવ્યો

મોરબી: મોરબીના ખેવારિયા ગામે સરપંચ પ્રફુલભાઇ હોથીની આગેવાની હેઠળ વરસાદ ખેંચાયેલ હોવાના સંજોગો વચ્ચે ગ્રામજનોને પીવાના પાણીની અછત ના રહે તેવા હેતુસર ઊંડો કૂવો ખોદી પીવાના પાણીનો સંગ્રહ થાય તેવા આશયથી...

ટંકારા તાલુકા ના હડમતિયા ગામે બહુચર જનરલ સ્ટોરને નિશાન બનાવતા નિશાચરો

હડમતિયામાં બહુચર જનરલ સ્ટોરને નિશાન બનાવતા નિશાચરો બહુચર જનરલ સ્ટોર અેન્ડ કેન્ડી નામની દુકાનને નિશાચરોઅે ચાર વાર નિશાન બનાવીને પોલિસ અને ગ્રામજનોને પડકાર ફેંકીને વારંવાર લુંટફાટ કરીને ચાલ્યા જાય છે ટંકારા...

હળવદના માયાપુર ગામે ૧૦ થી વધુ ધેટા બકરાના મોતથી અરેરાટી

હળવદ તાલુકાના માયાપુર ગામે લીમડીયા સીમ વિસ્તારમાં દસથી વધુ ઘેટાં-બકરાંના મોત થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને નાના એવા ગામમાં ઘેટા-બકરાના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે બનાવની મળતી...

વાંકાનેર : લગ્ન કરાવી આપવાની લાલચ આપીને લાખોની છેતરપીંડી

વાંકાનેર વિસ્તારમાં ખોટી સંસ્થા ઉભી કરીને લગ્ન કરાવી દેવાની લાલચ આપીને આધેડ સાથે ૧.૨૦ લાખથી છેતરપીંડી થયાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે. શ્રી લક્ષ્મીનારાયણ સામાજિક સેવા સંસ્થા સમિતિ ભોપાલ રચના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe