Sunday, January 12, 2025
Uam No. GJ32E0006963

મોરબી : લીફ્ટ લેવી મોંઘી પડી, અજાણ્યા વાહનચાલકે છરીની અણીએ લૂંટ ચલાવી

બાઈકમાં લીફ્ટ આપી છરીની અણીએ ચલાવી લૂંટ ૨૧૦૦૦ રોકડ અને મોબાઈલ સહીત ૨૨ હજારની લૂંટમોરબીના પીપળી ગામે રહેતા ૭૦ વર્ષીય પટેલ વૃદ્ધને એક ઇસમેં મોટરસાયકલમાં લીફ્ટ આપ્યા બાદ અવાવરૂ જગ્યાએ લઇ જઈને...

મોરબી જીલ્લામાં વેકસીન પ્રિવેન્ટેબલ ડીસીઝ બાબતે વર્કશોપ યોજાયો

રસીકરણ દ્વારા અટકાવી સકાય તેવા રોગોસામે આરોગ્ય તંત્રની યુદ્ધનીતિ અમલમાં સામાન્ય રીતે રસીકરણ કરીને અટકાવી સકાય તેવા રોગોને અટકાવવા માટે રસીકરણ કામગીરી ખુબ જ ઘનિષ્ઠ પ્રમાણમાં મોરબી જીલ્લામાં ચાલી રહી છે છતાંપણ...

મોરબીની પી જી પટેલ કોલેજની વિદ્યાર્થીનીઓ જીલ્લામાં પ્રથમ

બી કોમ અને બીબીએમાં કોલેજની વિદ્યાર્થીનીઓ જીલ્લા પ્રથમ તાજેતરમાં જાહેર થયેલ બી કોમ સેમેસ્ટર ૬ ની પરીક્ષાના પરિણામો જાહેર થયા છે જેમાં ફરી એક વખત પી જી પટેલ કોમર્સ કોલેજ સમગ્ર જીલ્લામાં...

મોરબી પાલિકાના રોજમદાર કર્મચારીઓની પગાર મુદે હડતાલને પગલે તંત્ર ઝુક્યું

મોરબી નગરપાલિકાના ફાયર અને ગેરેજ વિભાગના 50 જેટલા રોજમદાર કર્મચારીઓને બે માસથી પગાર ન મળતા આજે સવારથી હડતાલ પર ઉતરી ગયા હતા અને હડતાલ ઉપર ઉતરેલાં આ રોજમદાર કર્મચારીઓએ રામઘુન બોલાવીને...

માલવણ નજીક અકસ્માતમાં મોરબીના કંસારા પરિવારના દીકરી જમાઈ સહિત ત્રણના મોત

નાથદ્વારાથી દર્શન કરી પરત આવતી વખતે મોરબીના કંસારા પરિવારની કારને અકસ્માત નડ્યો  સુરેન્દ્રનગર અમદાવાદ હાઇવે પર માલવણ નજીક મંગળવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. સુરેન્દ્રનગર અમદાવાદ હાઇવે પર કાર અને...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

સંક્રાંતિમાં કઈ રાશિને શું દાન આપવું સાથે સંક્રાંતિ શું ફળ આપશે ? આવો જાણીએ...

સવંત 2081 શાલિવાહન શક 1946 શિશિર ઋતુ પોષ વદ-1 14/01/2025 ને મંગળવારે સવારે 8-56 મિનિટે ભગવાન શ્રી સૂર્યનારાયણ ધન રાશી માંથી મકર રાશિમાં પ્રવેશ...

હળવદના પાટિયા ગ્રુપ દ્વારા આરોગ્ય વર્ધક પીણાંનું વિતરણ

હળવદ : હાલ હળવદના સેવાભાવી પાટિયા ગ્રુપ દ્વારા ધનુર માસ દરમ્યાન સેવાકીય કર્યા કરવામાં આવ્યું હતું. જેમાં 5000થી વધુ લોકોને આરોગ્ય વર્ધક પીણાનું...

હળવદમા હડકવા ઉપડેલા કુતરાએ ચાર બાળકોને બચકા ભર્યા

હળવદ : તાજેતરમા હળવદ તાલુકાના ધુળકોટ ગામે જનકનગર વિસ્તારમાં શુક્રવારે હડકવા ઉપડેલા કૂતરાએ રીતસરનો ગામમાં આંતક મચાવ્યો હતો.અને શેરી કે સીમમાં આવેલ વાડીએ...

મોરબીના નાની વાવડી ગામે દીપડો જોવા મળ્યો !

મોરબી : હાલ મોરબીના નાની વાવડી ગામે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા વહેલી તકે દીપડાને...

મોરબીમાં હાઈવે પર ટ્રક ડ્રાઈવરોને છરી બતાવી ડીઝલની લુંટ કરનાર રીઢા ગુનેગાર ઝડપાયા

મોરબીના લાલપર ગામ નજીક અલગ અલગ ટ્રક ડ્રાઈવરોને છરી બતાવીને ટ્રકમાંથી ડીઝલની લુંટ કરવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બે...