વાંકાનેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ
વાંકાનેર : અસહય બફારા અને ઉકlળાટની વચ્ચે વાંકાનેરમાં મોડી રાત્રે મેઘરાજાનું આગમન થયું છે
વાંકાનેરમાં રાત્રીના 11 વાગ્યા આસપાસ વરસાદ શરૂ થયો છે. વરસાદના આગમનથી વાંકાનેરવાસીઓમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. હાલ...
મોરબીના પૂનમબેન મનીષભાઈ હિરાણીના માતૃશ્રી દમયંતિબેન દિલિપભાઈ સોઢા શ્રીજીચરણ પામેલ છે
મોરબીના પૂનમબેન મનીષભાઈ હિરાણીના માતૃશ્રી દમયંતિબેન દિલિપભાઈ સોઢા (ઉ.વર્ષ-૭૦ ) નું તા.૨૦-૬-૨૦૧૯ ને ગુરુવારે દુ:ખદ અવસાન થતાં ‘ ધ પ્રેસ ઓફ ઈન્ડિયા’ પરિવાર તેમના દિવંગત આત્માને પરામકૃપાળું પરમાત્મા દિવ્ય શાંતિ આપે...
મોરબીના એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે
ઉર્જા મંત્રી, સાંસદ અને ધારાસભ્યો સહિતના રાજકીય મહાનુભવોની હાજરીમાં મોટી સંખ્યામાં લોકો યોગ કરશે
મોરબી : ભારત સહિત વિશ્વભરમાં 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ...
રેડ પાડી ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ દ્વારા આજે 3 બાલમજૂરોનો સફળ બચાવ
મોરબીમાં આજે જિલ્લા ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા નહેરુ ગેટ વિસ્તારમાં અવેરનેસના ભાગરૂપે 3 બાળકોને બાલશ્રમમાંથી મુક્ત કરાવીને તેમના પુનઃસ્થાપન અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મોરબીમાં આજે નહેરુ ગેટ વિસ્તારમાં...
મોરબી : રૂ. 7.21 લાખના દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરતું એ ડિવિઝન
મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ 2015 થી 2018 સુધી પકડાયેલ રૂ. 7.21 લાખના દારૂ અને બિયરના જથ્થા ઉપર અધિકારીઓની હાજરીમાં રોડ રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો...