મોરબીમાં વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવી મહિલાએ જન્મદિવસની ઉજવણી કરી

0
143
/
/
/

  જન્મદિવસનો પ્રસંગ વ્યક્તિ માટે વિશેષ હોય છે અને આજના દેખાદેખીના યુગમાં જન્મદિવસની ઉજવણી માટે મોટો ખર્ચ કરવામાં આવતો હોય છે ત્યારે મોરબીની મહિલાએ નિરાધાર વડીલોને ભોજન કરાવી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી

        મોરબીના રહેવાસી રવિભાઈ ભાવસારના પત્ની શીતલબેનનો જન્મદિવસ પ્રસંગ હોય જે દિવસની તેને પાર્ટી કે કેક કાપીને ઉજવણી કરવાને બદલે વૃધ્ધાશ્રમના વડીલો સાથે કરી હતી મોરબીના વૃદ્ધાશ્રમમાં રહેતા પરિવાર દ્વારા તરછોડાયેલા નિરાધાર વૃધ્ધોને જાતે પીરસી તેમજ પોતાના હાથે જમાડીને જન્મદિવસ ઉજવ્યો હતો આ પ્રસંગે તેમની સાથે હસમુખભાઈ સહિતના પરિવારજનો પણ જોડાયા હતા

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner