હળવદ માર્કેટયાર્ડ આજથી ફરી થયું ધમધમતું થયું : લિમિટેડ ખેડૂતોને બોલાવવામાં આવ્યા
બે દિવસ પહેલા વ્યવસ્થા ન જળવાતી હોવાથી માર્કેટયાર્ડને બંધ કરાયું હતું : રજિસ્ટ્રેશન કરાવેલ ખેડૂતો જ જણસો વેચવા આવી શકશે
Mehul Bharwad (Halvad) હળવદ : હળવદ માર્કેટ યાર્ડ આજે પુનઃ ધબકતું થયું...
મોરબી જિલ્લામાં મેલેરિયા વિરોધી માસ નિમિત્તે જાગૃતિ અભિયાન
૧૬૦ પુરુષ આરોગ્ય કાર્યકર, ૧૯૮ સ્ત્રી આરોગ્ય કાર્યકર, ૭૫૪ આશા બહેનો, ૨૬ મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઈઝરો, જિલ્લાના ૧૧૪૦ કર્મચારીઓ આ અભિયાનમાં જોડાયા
મોરબી : દર વર્ષે જુન માસને સરકાર દ્વારા મેલેરિયા વિરોધી માસ...
વાંકાનેરના ફળેશ્વર મંદિરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી મોકૂફ રખાઈ
વાંકાનેર : વાંકાનેરમા જડેશ્વર રોડ ઉપર આવેલ પ્રસિદ્ધ મુનિબાવાની જગ્યા ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિ વર્ષ ગુરુપૂર્ણિમાની ઉજવણી ભક્તિભાવપૂર્વક થાય છે. તેમજ હજારો ભાવિકો માટે મહાપ્રસાદ યોજાય છે.
આ વર્ષે કોરોનાની મહામારી...
મોરબી : સરકારી યોજના અંગેની યુ-ટ્યુબ ચેનલના ક્રિએટર યુવકને યુ-ટ્યુબ દ્વારા સિલ્વર પ્લેબટન...
યુવકની ‘હેલ્પ ઇન ગુજરાતી’ યુ-ટ્યુબ ચેનલે મચાવી ધૂમ : માત્ર છ મહિનાના ટૂંકાગાળામાં યુ-ટ્યુબ ચેનલે 1 લાખથી વધુ સબસ્ક્રાઇબ્સ મળતા આ સિદ્ધિ હાંસલ થઈ
બાંધકામના વ્યવસાયી યુવકે ફુરસદના સમયે પોતાની...
મોરબીના જેતપરમાં બાલાજી યુવા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરાયું
મોરબી : હાલ કોરોના વાયરસથી લોકો ભયભીત છે. કોરોના વાયરસથી બચવા માટે સરકારના નિયમો ફરજીયાત પાળવા જરૂરી છે.
જે હાલના સમયમાં પ્રાથમિક જરૂરીયાત ગણી શકાય છે. કોરોનાથી સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરવું, સોસિયલ...