મોરબીના કાંતિનગરના રહેવાસીઓને હોમ ક્વોરેન્ટાઇનમાં રાહત આપવા માંગણી
મોરબી : મોરબી શહેરના સામા કાંઠે આવેલા કાંતિનગર વિસ્તારમાં ગત તા. 16ના રોજ એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી, તે વૃદ્ધના ઘર સહીત આજુબાજુના છ ઘરોમાં રહેતા સદસ્યોને હોમ...
મોરબીમાં ગેરકાયદેસર બાંધકામ તાત્કાલીક ધોરણે દુર કરવા બાબત.
મોરબી: ઉપરોક્ત વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેક્ટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમો કિરીટભાઈ લાલજીભાઈ વડસોલાએ કલકેટરમાં તા. ર૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ મંત્રીશ્રી પણ...
ટંકારામાં કલ્યાણપર રોડનું લોકાર્પણ કરતા ધારાસભ્ય
ટંકારા : તાજેતરમા રાજકોટ -મોરબી હાઇવે સાથે કલ્યાણપરને જોડતા ઓરપેટ કન્યા છાત્રાલયના રીંગરોડને ધારાસભ્ય દુલભજી દેથરીયાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
ટંકારા શહેરના નગર નાકાથી કલ્યાણપરને જોડતો ઓરપેટ કન્યા છાત્રાલય પાસેનો...
મોરબીમાં 181 અભિયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ
મોરબી : મોરબીમાં 181 અભિયમ મહિલા ટીમ દ્વારા હેલ્પલાઇન પ્રોજેકટ કોઓર્ડિનેટર તુષારભાઈના માર્ગદર્શન હેઠળ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાઉન્સેલર પલ્લવીબેન વાઘેલા, મહિલા પોલીસ દીપ્તિબેન દ્વારા યોગ કરાવવામાં આવ્યા...
વરસાદથી માળીયા પંથકમાં ખેડૂતોને નુકશાન, જિલ્લામાં અન્યત્ર ફાયદો
મોરબી : મોરબી શહેર-જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદ વચ્ચે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને જરૂરતના સમયે જ આવેલ વરસાદને કારણે મોરબી,...



















