Friday, April 24, 2026
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લામાં 21 ASI, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને લોકરક્ષકોની બદલી

મોરબી એલસીબીના બે તથા એસઓજીના એક કર્મચારીની પણ બદલી કરાઈ મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 21 જેટલા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને લોકરક્ષકોની બદલીના...

વાંકાનેરમાં દારૂની અધધધ ૨૬ હજાર બોટલ ઉપર રોડરોલર ફરી ગયું!

તાલુકા અને સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા છ મહિનામાં પકડાયેલ રૂ. ૬૯ લાખના દારૂનો નાશ વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકા પોલીસ મથક તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ વિદેશી દારૂ કી.રૂ.૬૯,૬૮,૬૭૫...

ટંકારાના યુવાન ખેડૂતને ઊંઘમાં ને ઊંઘમાં હાર્ટ એટેક આવતા મૃત્યુ

મોરબીના ટંકારા તાલુકાના નાના એવા નેકનામ ગામમાં આશાસ્પદ યુવાનનું મૃત્યુ થતા ચાર વર્ષના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી  મોરબી : ગતરાત્રીના ટંકારા તાલુકના નાના એવા નેકનામ ગામે ખેતી કરતા આશાસ્પદ યુવાનને ઊંઘમાંને...

આગામી 1લી ઓગસ્ટથી મોરબીમાં કેન્સર આર્યુવૈદિક ચિકિત્સા શરૂ થશે

હાલ કેન્સરના દર્દીઓને હવે આર્યુવેદીક સારવાર માટે હિમાલય જવાની જરૂર નહીં રહે, તમામ જ્ઞાતિના દર્દીઓને ફ્રીમાં આર્યુવેદીક ચિકિત્સાનો લાભ મળશે મોરબી : વિગતોનુસાર કેન્સરના દર્દીઓને હિમાચલ પ્રદેશમાં આર્યુવેદીક ચિકિત્સા માટે જવું...

મોરબીના જેતપર રોડ પર કીચડના કારણે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત

મોરબી : હાલ મોરબીના જેતપર રોડ પર એક મોટો અકસ્માત થતાં ટળ્યો છે. મોરબીના જેતપર રોડ પર પાવડીયારી બ્લુઝોન પાસે વરસાદના કારણે ભારે કીચડ થઈ ગયો છે. જેના કારણે આજે ત્યાંથી પસાર...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe