માળીયાના વેણાસર ગામે યુવાનની ઘાતકી હત્યા
પીએસઆઇ ચુડાસમા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને હત્યાના બનાવની સઘન તપાસ આરંભી
મોરબી : આજે માળીયા (મી) તાલુકાના વેણાસર ગામે યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવની...
મોરબીના જેપુર ગામે તસ્કરોનો તરખાટ : પૂર્વ સરપંચ સહિતના પાંચ ધરોમાંથી લાખોની ચોરી
ભારે ગરમીના કારણે પૂર્વ સરપંચનો પરિવાર અગાસીમાં સૂતો અને તસ્કરો કળા કરી ગયા : 6 લાખ રોકડા અને 29 તોલા સોનાનાં દાગીનાની ચોરી
મોરબી : હાલ મોરબીમાં ગરમીએ માજા મૂકી છે...
મોરબીના જેતપરમાં વિધવા પેન્શન બાબતે માથાકૂટ
મોરબી : મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામમાં મહિલા સરપંચના પતિની સાથે અન્ય શખ્સોને વિધવા પેન્શન બાબતે બોલાચાલી થઇ છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત તાલુકાના જેતપર (મચ્છુ) ગામમાં રહેતા રાજેશ ઉર્ફે રાજુ...
મોરબી : રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ ૨૭ શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ ૪ થી...
હાલ હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી...
સોમવાર : મોરબીમાં વધુ 3 પોઝિટિવ કેસ ,આજના કુલ 9 કેસ થયા: જિલ્લામા કુલ...
મોરબી જિલ્લાના કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 183 થયો
મોરબી : મોરબીમાં આજે સોમવારે બપોર સુધીમાં 6 કેસ બાદ સાંજના 5.45 વાગ્યે વધુ 3 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે...