Tuesday, September 9, 2025
Uam No. GJ32E0006963

મોરબીના રંગપર ગામે સીરામીક કંપનીમાં શ્રમિકની હત્યા

બોર્થડ પદાર્થની ધા મારીને હત્યા કરાયાનું તારણ : મૃતકની પત્ની શંકાના દાયરામાં : પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો . મોરબી : મોરબીના રંગપર ગામ નજીક આવેલ સીરામીક ફેકટરીમાં કામ કરતા એક મજુરની બોર્થડ...

રોડ, પાણી, ગટર અને સ્વચ્છતા જેવી પ્રાથમિક સેવાઓનું સ્તર સુધારીશું : મ્યુનિસિપલ કમિશનર

મોરબી : મોરબીના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ આજે ચાર્જ સંભાળી લીધો છે. તેઓએ પહેલા પહેલા રોડ, પાણી, ગટર અને સ્વચ્છતા જેવી પ્રાથમિક સેવાઓનું સ્તર સુધારી ત્યારબાદ આગળની સેવાઓનો વ્યાપ વધારવામાં...

મોરબી: જુઓ ગ્રીનચોકમાં કુબેરનાથ દાદા ને રુદ્રાક્ષનો શણગાર

મોરબી: મોરબીના ગ્રીનચોકમાં કુબેરશેરીમાં આવેલ કુબેરનાથ દાદાના મંદિરે આજે રુદ્રાક્ષનો શણગાર કરવામાં આવેલ હતો વિગતોનુસાર મોરબીના ગ્રીનચોકમાં કુબેરશેરીમાં આવેલ કુબેરનાથ દાદાના મંદિરે આજે રુદ્રાક્ષનો શણગાર કરવામાં આવેલ હતો જેમાં ભોળી સંખ્યામાં...

હળવદ : દેવળીયા પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરનાર એક શખ્સની અટકાયત

By Mehul Bharwad (Halvad) હળવદ : હળવદ પોલીસ દ્વારા મોરબી ચોકડીથી દેવળીયા તરફ જવાના રસ્તેથી વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સની અટકાયત કરવામાં આવેલ છે. ગઈકાલે તા. 25ના રોજ પોલીસ દ્વારા મોરબી...

મોરબી પાલિકાએ વેરો ન ભરનાર 18 આસામીઓનું લિસ્ટ જાહેર

મોરબી : હાલ મોરબી નગરપાલિકા પાસે મિલ્કત વેરો, વ્યવસાય વેરો, પાણી વેરો જેવી સ્વભંડોળની આવક ઘટી છે ત્યારે હવે નગરપાલિકાએ કડક અને આકરો નિર્ણય કરી મિલ્કત વેરો- વ્યવસાયવેરાની ઝડપી અને...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મહેન્દ્રનગરમાં ખાડાનું સામ્રાજ્ય : વાહનચાલકો પરેશાન

મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ નજીક રોડ અતિ બિસ્માર હાલતમાં છે. રસ્તા પર અનેક ખાડાઓ પડ્યા છે. તેમજ હાલ ખાડામાં વરસાદી પાણી ભરાયા હોવાથી...

પીપળી રોડ પરની તિલક ધામ સોસાયટીમાં પાણી ભરાયા

મોરબી: સતત વરસી રહેલી વરસાદને પગલે પીપળી રોડ પર આવેલ તિલક ધામ સોસાયટીમાં પાણી ભરાયા છે. ત્રીજા દિવસે પણ વરસાદ ચાલુ હોવાથી સોસાયટીના રસ્તા...

મોરબીમાં સવારે 4 કલાકમાં માળિયામાં દોઢ ઇંચ, મોરબીમાં પોણો ઇંચ

મોરબી : મોરબી જીલ્લામાં આજે સવારથી વરસાદી વાતાવરણ યથાવત રહ્યું છે. આજે સવારે 4 કલાકમાં માળિયામાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. તો...

મોરબી આયુષ સિલેક્શનવાળા હિતેશભાઈ ચંદારાણાનો આજે જન્મદિન

મોરબી: મોરબી આયુષ સિલેક્શનવાળા હિતેશભાઈ ચંદારાણાનો આજે જન્મદિન હોય તેમને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય પ્રાપ્ત થાય તેવી 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...

મોરબીના ટીંબડી ગામે રહેણાક હેતુ માટેના પ્લોટોમાં શરતભંગ કરીને ખડકી દીધું શોપિંગ સેન્ટર!: દંડ...

મોરબીના ટીંબડી ગામે રહેણાક હેતુ માટેના પ્લોટોમાં શરતભંગ કરીને ખડકી દીધું શોપિંગ સેન્ટર!: દંડ વસૂલવા કલેકટરે કરેલ આદેશનું સૂરસૂરિયું મોરબીના ટીંબડી ગામે રહેણાકના હેતુ માટે...