મોરબી: માળીયાના માણાબા ગામે સગીરાનું દાઝી જવાથી સારવારમાં મોત
માળીયા (મી.) : તાજેતરમા માળીયાના માણાબા ગામે સગીરાનું દાઝી જવાથી સારવારમાં મોત નીપજ્યું હતું. આ બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયાના માણાબા ગામે રહેતી નેહલબેન દાનાભાઈ પરમાર (ઉ.વ.16)...
મોરબીના ખાખરાળા રોડ ઉપર આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં આગની ઘટના
ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો
મોરબી : મોરબીના ખાખરાળા રોડ ઉપર આવેલ એક પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે જાણ થતા ફાયરની...
હળવદના સપકડા ગામે ઘર પાસે ટ્રેકટર પાર્ક કરવા મામલે મારામારી : ચારને ઇજાગ્રસ્ત
ચાર શખ્સો સામે માર માર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
હળવદ : હળવદના સપકડા ગામે ઘર પાસે ટ્રેકટર પાર્ક કરવા મામલે દંપતી સહિત ચાર વ્યક્તિઓ ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે....
મોરબી: ઘર પાસે પાણી કાઢવા બાબતે યુવકે મહિલાને પાઇપ ફટકાર્યો
વજેપરમા બનેલા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ
મોરબી : હાલ મોરબીના વજેપર વિસ્તારમાં ઘર પાસે પાણી કેમ કાઢશ કહી નિલેશ નામના શખ્સે પાડોશમાં રહેતા ભાવનાબેનને ગંદી ગાળો આપી માથામાં લોખંડનો પાઇપ ફટકારી...
ત્રાજપર-ખારી નજીક વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમની અટકાયત
મોરબી : મોરબીના ત્રાજપર-ખારી નજીક એક શખ્સને વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી છે.
મોરબી તાલુકાના ત્રાજપર-ખારીના રામકુવા પાસે સર્વીસ રોડ પરથી રવીભાઇ દીનેશભાઇ ઉર્ફે ટીનાભાઇ...