વાંકાનેરના રંગપર ગામે ઝેરી દવા પી જતા યુવાનનું મૃત્યુ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા મહેશભાઇ નાગજીભાઇ ગાંગીયા નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ...
મોરબીના સિરામિક ઉધોગ માટે રશીયામાં નિકાસના દ્વાર ખોલવા મુખ્યમંત્રી પ્રયત્નશીલ
ગુજરાતના સિરામીક ઉધોગને રશીયામા પ્રસ્થાપિત કરવા અને વિશાળ પ્રમાણમા નિકાસ કરવા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્રારા જે રીતે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેના માટે મોરબી સિરામીક એસો. તેઓને તેમજ કચ્છ-મોરબીના...
મોરબી : પોસ્ટ ઓફિસના કર્મચારીની રૂ.10,000 મૂળ માલિકને પરત કરી દાખલારૂપ પ્રામાણિકતા
મોરબી : મોરબીમાં પોસ્ટ ઓફિસના કર્મચારીએ રૂ.10,000 મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મોરબીના રહેવાસી અને જાણીતા વકીલ મહાવીરસિંહ એન. જાડેજા લાલબાગ પાસે આવેલ પોસ્ટ ઓફિસમાં રજીસ્ટર એડી....
મોરબીના રામચોક નજીક ટીસીમાંથી વીજ શોક લાગતા વધુ એક ગાયનું મોત
થોડા દિવસો પહેલા વીજ શોકથી બે ગાયના મોત થયા બાદ પણ તંત્રની નીંભરતા બરકરાર રહેતા આજે વધુ એક ગાયનો ભોગ લેવાતા તંત્ર સામે લોકોમાં ઉગ્ર આક્રોશ
મોરબીના રામચોક પાસે આજે ટીસીમાંથી વીજ...
મોટર સાયકલ બઠાવતી ત્રિપુટી ઝડપાઇ : 8 બાઈક કબ્જે
તાલુકા પોલીસ સ્ટાફે આરોપીઓ પાસેથી ૮ ચોરાઉ મોટર સાયકલ કબ્જે કર્યા
મોરબી : હાલ મોરબી તાલુકા પોલીસ સ્ટાફે આજે લાલપર ગામ નજીકથી મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં મોટર સાયકલની ચોરી કરનાર ત્રિપુટીને ઝડપી...















