ટંકારા: વાડીએથી વાયર અને ઇલેક્ટ્રિક મોટર મળીને રૂ. ૨૮૯૦૦ ના મુદ્દામાલની ચોરી
ટંકારા નજીક શીતળા મા ની ધાર તરીકે ઓળખાતા વિસ્તારની અંદર આવેલ વાડીમાંથી તસ્કરો વાયર અને ઇલેક્ટ્રિક મોટર ચોરી ગયા છે જેથી હાલમાં ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૨૮૯૦૦...
ટંકારાના લજાઈ મુકામે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો
ટંકારા : ટંકારા મુકામે આવેલ દેવદયા માધ્યમિક શાળા મુકામે આચાર્ય એન.આર ભાડજા તથા ઉપસરપંચ હશમુખભાઈ મસોત ની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા મુકામે આવેલ...
ટંકારાના છતર નજીકથી તસ્કરો દ્વારા ટ્રેકટર- ટ્રોલીની ચોરી !!
ટંકારા : ટંકારા તાલુકાના છતર ગામની સિમમાંથી અજાણ્યા તસ્કરો જયેશભાઇ અમરશીભાઈ પનારા રહે. રવાપર ગામ, મોરબી વાળાની માલિકીનું 2.50 લાખનું ટ્રેકટર તેમજ 50 હજારની ટ્રોલી ગત તા. 27 એપ્રિલના રોજ...
ટંકારામાં ચાલુ વરસાદે ડામરકામ પુલિયાના કામમાં લોટ-પાણીને લાકડા
પ્રારંભથી જ વિવાદિત પુલિયાના કામમાં લોટ-પાણીને લાકડા રોકવા ઈજનેર બાસીડા તાબડતોબ ટંકારા દોડી ગયા
ટંકારા : મોરબી -રાજકોટ હાઈવેના લોટ-પાણીને લાકડા જેવા કામમાં પંચવર્ષીય યોજનાની જેમ ચાલી રહેલ ઓવરબ્રિજના કામમાં આજે ટંકારામાં...
મિતાના નજીક ટ્રક અને કાર વચ્ચે ગંભીર આકસ્માત EXCLUSIVE VIDEO
(જયેશ ત્રિવેદી, ટંકારા) ટંકારા: ટંકારા થી આગળ જતા મિતાના નજીક ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયેલ છે જેનો મોબાઈલ વિડિઓ હાલ મળેલ છે
બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારાના મિતાણા ગામે...