ટંકારા : દારૂની રેડ પાડવા ગયેલી પોલીસ ટીમ ઉપર હુમલો
ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર માટે દવાખાના ખસેડાયા : ઝાલાના જોધપર ગામની ઘટના : ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા
ટંકારા : ટંકારાના ઝાલાના જોધપર ગામે બાતમીના આધારે દારૂની રેડ કરવા ગયેલી ટંકારા...
ટંકારાના વેપારી સંગઠનો દ્વારા દુકાનો અડધો દિવસ સ્વૈચ્છીક બંધ રાખવાનો નિર્ણય
16 જુલાઈથી 31 જુલાઈ સુધી બજારો બપોરના 2 વાગ્યા સુધી જ ખુલશે
ટંકારા : ટંકારાના વિવિધ વેપારી એસોસીએશન દ્વારા કોરોના મહામારીના વધતા ફેલાવા સામે સાવચેતીના પગલે આજે બેઠક બોલાવી હતી. જેમા આવતીકાલથી...
ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
કારાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજે અચાનક મેધરાજાએ વર્લ્ડ કપની ઇનિંગમાથી ટી 20ના મુડમા આવીને એકાદ કલાકમા જોરદાર બેટિંગ કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમા ધોધમાર વરસાદ પડતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
હડમતીયા,અમરાપર,...
ટંકારા : P.S.I એલ બી બગડા સસ્પેન્ડ થતાં ટંકારામાં સારા અધિકારી ગુમાવાની ચર્ચા
( રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા : પી. એસ. આઇ એલ બી બગડા સસ્પેન્ડ થતાં ટંકારામાં સારા અધિકારી ગુમાવાની ચર્ચાછે લ્લા 18 મહિના થી ટંકારા પોલિશ સ્ટેશન ની કમાન સંભાળનાર એલ બી...
ટંકારાના જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા વિકાસકર્યો માટે સ્વભંડોળમાંથી રૂ. 30 લાખ ફાળવ્યા
ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામની સીટના જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ રાજકોટિયાએ સ્વભંડોળમાંથી અંદાજે રૂ. 30 લાખ ફાળવ્યા છે. આ સ્વંભંડોળની રકમમાંથી ટંકારા પંથકમાં વિવિધ વિકાસ કામો હાથ ધરાશે. તેથી, ટંકારા...