મોરબીના સરતાનપર રોડ પર ટેકઝા સિરામીક ફેકટરીમાં વિકરાળ આગ
રાતાવિરડા ગામ નજીક ઘટના : મોરબી ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે
મોરબી : હાલ મોરબી સરતાનપર રોડ ઉપર રાતાવિરડા ગામ નજીક આવેલ ટેકઝા સિરામીક એલેએલપી ફેકટરીમાં બપોરના સુમારે વિકરાળ આગ ફાટી નીકળતા...
ટંકારા પોલીસે મીતાણા ગામના મકાનમાં જુગાર રમતા છ ઈસમોને ઝડપ્યા
હાલ ટંકારા તાલુકાના મીતાણા ગામે દરોડો કરીને પોલીસે મકાનમાં જુગાર રમતા છ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ સહીત ૭૩ હજારથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મીતાણા...
ટંકારાના વેપારી સંગઠનો દ્વારા દુકાનો અડધો દિવસ સ્વૈચ્છીક બંધ રાખવાનો નિર્ણય
16 જુલાઈથી 31 જુલાઈ સુધી બજારો બપોરના 2 વાગ્યા સુધી જ ખુલશે
ટંકારા : ટંકારાના વિવિધ વેપારી એસોસીએશન દ્વારા કોરોના મહામારીના વધતા ફેલાવા સામે સાવચેતીના પગલે આજે બેઠક બોલાવી હતી. જેમા આવતીકાલથી...
ટંકારામાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા સૌરાષ્ટ્ર પ્રીમિયમલીગ-6 નું આયોજન કરવામાં આવ્યું
ટંકારા : હાલ સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા SPL-6 (સૌરાષ્ટ્ર પ્રીમિયમલીગ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી સમાજની એકતા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ માટે યોજાયેલ આ ક્રિકેટ મેચમા 31 ટિમ...
ટંકારા નજીક ટ્રક અચાનક સળગી ઉઠ્યો
ટ્રકના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા કેબીન ખાખ : ફાયરબ્રિગેડે એક કલાકે આગ કાબુમાં લીધી
મોરબી : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક અશોક લેલન્ડ ટ્રકમાં શોર્ટ સર્કિટને કારણે આગ લગતા મોરબી...