Monday, November 25, 2024
Uam No. GJ32E0006963

(બુધવાર) ટંકારામાં ફરી કોરોનાનો પોઝિટિવ કેસ , 60 વર્ષના વૃદ્ધાને કોરોના પોઝિટિવ

મોરબી જિલ્લાના કુલ કોરોના પોઝીટીવ કેસનો આંક 137 થયો ટંકારા : ટંકારા શહેરના ત્રણ હાટડી શેરી પાસે રહેતા પ્રજાપતિ પરીવારના 60 વર્ષીય ભાનુબેન નટુભાઈનો રીપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. તેઓની બે દિવસ...

ટંકારા પંથકમાં ભારે વરસાદથી નદી- નાળા છલકાયા જામનગર જતા ભારે વાહનોને પડધરી તરફ ડાયવર્ટ

ભૂતકોતડા ગામ સંપર્ક વિહોણું : મામલતદાર કચેરીના પટાંગણમાં પણ પાણી ભરાયા ટંકારા : ટંકારા પંથકમાં ભારે વરસાદથી નદી- નાળા છલકાઇ ગયા છે. જેમાં ખાખરા ગામ પાસેના પુલને અડોઅડ પાણી જતું હોય ભારે...

ટંકારા: અમરાપરની સહકારી મંડળીમા ગોટાળા કરીને છેતરપીંડી કર્યાની 11 લોકો સામે ફરિયાદ

સહકારી મંડળીના મંત્રીએ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો ટંકારા : ટંકારાના અમરાપરની સહકારી મંડળીમા ગોટાળા કરીને છેતરપીંડી કર્યાની મામલો ટંકારા પોલીસ મથકે પહોંચ્યો છે. સહકારી મંડળીની ચૂંટણી જીતવામાં માટે...

ટંકારા: ગુમશુદા બાળકને શોધી પરિવારને સોંપતી ટંકારા પોલીસ

ટંકારા : ટંકારામાં એક બાળક લાપત્તા થઈ ગયેલ હતો. આ બાળકને ટંકારા પોલીસે શોધી કાઢી પરિવારને સોંપી ઉમદા કામગીરી કરી હતી. ટંકારામાં ઉગમણા નાકા વિસ્તારમાં રહેતા જગદીશ કરશનભાઇ જાદવનો પુત્ર કાંતિલાલ ઉર્ફે...

ટંકારાના ગામોમાં TDOએ મુલાકાત લઇ વિવિધ કામોની ચકાસણી કરી

ટંકારા : કોરોનાના લીધે લાદેલા લોકડાઉન બાદ ચાલુ થયેલા વિકાસ કામોની ચકાસણી કરવા ટંકારા તાલુકાના વિવિધ ગામોમાં તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા એ ફિલ્ડ વિઝિટ કરી હતી અને કામની જાત તપાસ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની માઈક્રો ફાયનાન્સ ઓફીસની તિજોરીમાંથી લાખોની ચોરી કરનાર ચાર કર્મચારી ઝડપાયા

  મોરબી : નાની વાવડીના રહેવાસી જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૬) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ સત્યમ પાન...

મોરબીના એસપી રોડ ઉપર મંદિરનું ડીમોલેશન કરાતા સ્થાનિકોનો વિરોધ

મોરબી : હાલ મોરબીના એસપી રોડ ઉપર સંજય પાર્કમાં એક મંદિરનું નગરપાલિકા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેની...

વાંકાનેરમા પોલીસ દ્વારા ૬૩.૭૮ લાખના દારૂના જથ્થાનો નાશ કરાયો !

વાંકાનેર તાલુકા તથા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુલાઇથી ઓક્ટોબર સુધીમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળી છે. વાંકાનેર-ચોટીલા નેશનલ...

મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવા લોકોને હાલાકી !

મોરબી : હાલ મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવવુંએ લોઢાના ચણા ચાવવા જેટલું કપરું છે. કારણકે અહીં વહેલી સવારથી લાઈનમાં ઉભું રહેવું...

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ...