ટંકારામાં કોરોના વોરિયર્સને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા
ટંકારા : વૈશ્ર્વિક મહામારી કોરોનાની પરિસ્થિતિમાં પરીવારની પરવાહ કર્યા વગર અન્ય લોકોને મદદરૂપ થતી સંસ્થાના સંચાલકો તેમજ પત્રકારો, અધિકારી અને કર્મચારીઓની કામગીરીને બિરદાવવા માટે તેઓને સન્માનપત્ર આપી નવાજવામાં આવ્યા હતા.
આજે ટંકારા...
ટંકારાના રાજાવડ – નસીતપરમા કોરોનાનો કાળો કેર
ટંકારા : હાલ મોરબી જિલ્લામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે ટંકાર તાલુકાના નાના એવા રાજાવડ અને નસીતપર ગામમાં કોરોનાએ તાંડવ મચાવતા ગ્રામ્યપ્રજા ચિંતિત બની છે, આ ગંભીર પરિસ્થિતિમાં તાલુકા પંચાયત...
ટંકારાના લજાઈ ગામમાં બહારની વ્યક્તિને મંજુરી વિના પ્રવેશ પ્રતિબંધ
ટંકારા તાલુકાના લજાઈ ગામમાં કોરોના કેસ નોંધાયા બાદ ગ્રામ પંચાયત દ્વારા બહારની વ્યક્તિને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે સાથે જ ફેરિયાઓ પણ ગામમાં પ્રવેશી શકશે નહિ
શ્રી લજાઈ ગ્રામ પંચાયતે જાહેર સુચના...
ટંકારાના બંગાવડી નજીક કારની હડફેટે બાઇક ચાલકનું કરુણ મૃત્યુ
ટંકારા : તાજેતરમાં ટંકારાના બંગાવડી ગામ નજીક કારની હડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ કાર ચાલક સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ટંકારા પોલીસે આ...
મિતાણામાં ધમધમતી જુગાર કલબ ઉપર ટંકારા પોલીસની રેડ
60 હજારથી વધુની રોકડ સાથે છ શખ્શો ઝડપાયા
ટંકારા : ટંકારા પોલીસે બાતમીને આધારે મિતાણા ગામે ધમધમતી જુગાર કલબ ઉપર દરોડો પાડી છ ઇસમોને 60 હજારથી વધુની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા...