Breaking: લજાઈ પાસે પાર્કિંગમાં 3 કારમાં આગ લાગ્યાની ઘટના
મોરબી : લજાઈ પાસે પાર્કિંગના પડેલી ત્રણ કારમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવતી છે. જો કે ફાયબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
લજાઈ પાસે આવેલા કલબ 36 સિનેમાની...
ટંકારા : ટેમ્પો પાછળ આઈસર ઘુસી જતા ચાલકનું મોત
ટંકારાના હરબટીયાળી નજીક આઈસર ટેમ્પો પાછળ ઘુસી ગયું હતું જેમાં આઈસરના ચાલકનું ઘટનાસ્થળે મોત થયું છે
બનાવની મળતી માહિતી મુજબ રાજકોટના કોઠારિયા મેઈન રોડના રહેવાસી રહીમભાઈ પીલુડીયાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે...
ટંકારા હાઇવે ઉપર બે કાર વચ્ચે અકસ્માતમાં બે ઇજાગ્રસ્ત
ટંકારા : તાજેતરમાં ટંકારા હાઇવે ઉપર આજે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બન્ને કાર ચાલકને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા...
ટંકારાના નસીતપર ગામે ખેડૂત શિબિર યોજાઈ
ટંકારા: આજરોજ સાંજે 6:00 કલાકે 66 ટંકારા પડધરી વિસ્તારમાં નસીતપર ગામ નસીતપર જૂથ સેવા સહકારી મંડળી ની સામાન્ય સભા તથા ખેડૂત શિબિર મા મુખ્ય કાર્યક્રમો અધ્યક્ષ શ્રી ઇફકો કોપરેટીવ સંસ્થા ડિરેક્ટર...
ટંકારા પોલીસે વાછકપરની સીમમાંથી 5.45 લાખનો 1176 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) મોરબી જિલ્લામાં દારૂ જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિ પર કડક કાર્યવાહી કરવા
આ અંગે એસ.પી. એસ.આર.ઓડેદરાના આદેશ ને પગલે ડીવાયએસપી રાધિકા ભારાઈ અને સર્કલ પી.આઈ બી.પી સોનારાના આદેશથી ટંકારા પોલીસ...