Thursday, April 3, 2025
Uam No. GJ32E0006963

ટંકારા નજીક ટ્રક અચાનક સળગી ઉઠ્યો

ટ્રકના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા કેબીન ખાખ : ફાયરબ્રિગેડે એક કલાકે આગ કાબુમાં લીધી મોરબી : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક અશોક લેલન્ડ ટ્રકમાં શોર્ટ સર્કિટને કારણે આગ લગતા મોરબી...

ટંકારા : હરબટીયાળી નજીક ટ્રેક્ટર-ટ્રક વચ્ચે અકસ્માત

ટંકારા: આજે હરબટીયાળી નજીક ટ્રકની ઠોકરે મગફળી સંઘમાં વેચવા જઈ રહેલ ખેડૂતને ઈજા પહોંચી હોય જે અકસ્માત મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે ટંકારાના હરીપર (ભૂ) ના રહેવાસી પ્રવીણભાઈ વશરામભાઈ ભાગિયાએ...

ટંકારા: સાવડીમાં ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન પરિણીતાનું મોત

ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામમાં રહેતી એક પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ બનાવની નોંધ ટંકારા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી...

ટંકારામાં નિયમ વિરુદ્ધ ચાલતા ટ્યુશન ક્લાસિસ : તંત્ર અંધારામાં

વિદ્યાર્થી એકતા સંગઠને તંત્ર સામે ઉઠાવ્યા અનેક સવાલો ટંકારા : લોકડાઉન 1.0થી લઈને અનલોક 2.0 દરમ્યાન વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઇ તંત્ર દ્વારા તમામ પ્રકારની શૈક્ષણિક કાર્યવાહી સ્થગિત કરવાના આદેશો આપ્યા બાદ શાળા-કોલેજો,...

ટંકારા પાસે મહિલાની કોથળામાં પેક કરેલી લાશ મળી !!

તાજેતરમા ટંકારા તાલુકાના સજનપર હડમતીયા રોડ ઉપર કોથળામાં પેક કરેલી અજાણી મહિલાની લાશ મળી આવતા ટંકારા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હત્યા કરી હોવાની આશંકા પ્રાથમિક દ્રષ્ટિએ લાશ કોહવાઈ ગયેલી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા થાઇલેન્ડમાં મહિને અંદાજીત 30 કરોડની નિકાસ : ભૂકંપથી થોડો સમય...

મોરબી : મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભયાનક ભૂકંપથી ત્યાં હજારોના મોત થયા છે. ત્યાનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. થાઇલેન્ડ મોરબીના સિરામિક ઉદ્યોગ...

હળવદમા વીજચોરો ઉપર તવાઈ, ત્રણ દિવસમાં રૂ.૭૭.૯૫ લાખની વીજચોરી ઝડપાઈ

હળવદ : હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પીજીવીસીએલની જુદી જુદી ટીમો દ્વારા વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.જેમાં 112 કિસ્સામાં વીજચોરી...

વાંકાનેર પાલિકાએ ટ્રાફિક નિયંત્રણ માટે રોડ ઉપર પટ્ટાઓ માર્યા

વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા દ્વારા ટ્રાફિક નિયંત્રણમાં સરળતા માટે સમગ્ર નગરમાં રોડ ઉપર પટ્ટાઓ મારવાની કામગીરી કરવામાં આવી છે. જેનાથી હવે રોડ ઉપર વાહનોને...

મોરબીમાં સૌથી વધુ સુવિધા સંપન્ન મુરલીધર ક્રિકેટ ક્લબ વિશે માહિતી

એશિયા ખંડની સૌથી પોપ્યુલર રમત એટલે ક્રિકેટ.મોરબી જિલ્લાનું એક માત્ર ગ્રીનરી લોનવાળું, હેવી લાઈટિંગ,સ્વચ્છતા મા અગ્રેસર, પાણી થી લઈને રહેવા માટેની ઉત્તમ સવલતયુક્ત...