ટંકારામાં કોરોના વોરિયર્સને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા
ટંકારા : વૈશ્ર્વિક મહામારી કોરોનાની પરિસ્થિતિમાં પરીવારની પરવાહ કર્યા વગર અન્ય લોકોને મદદરૂપ થતી સંસ્થાના સંચાલકો તેમજ પત્રકારો, અધિકારી અને કર્મચારીઓની કામગીરીને બિરદાવવા માટે તેઓને સન્માનપત્ર આપી નવાજવામાં આવ્યા હતા.
આજે ટંકારા...
ટંકારાના જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા વિકાસકર્યો માટે સ્વભંડોળમાંથી રૂ. 30 લાખ ફાળવ્યા
ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામની સીટના જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ રાજકોટિયાએ સ્વભંડોળમાંથી અંદાજે રૂ. 30 લાખ ફાળવ્યા છે. આ સ્વંભંડોળની રકમમાંથી ટંકારા પંથકમાં વિવિધ વિકાસ કામો હાથ ધરાશે. તેથી, ટંકારા...
મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ટંકારા ખાતે થશે
મોરબી : વિગતોનુસાર મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ટંકારા ખાતે યોજાનાર છે ત્યારે ઉજવણી સંદર્ભે આજે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં...
ટંકારામાં સજ્જનપર ગામે વરસાદી પાણીનો નિકાલ બંધ થતાં રહીશો ત્રાહિમામ
ટંકારા : ટંકારામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા બે ઈચ વરસાદ થયો છે તે પુર્વે પણ છુટા છવાયા વરસાદથી સજ્જનપર ગામે શંકર ડેરી વાળી શેરી પાસે કુદરતી પાણીનો નિકાલ બંધ થતા બજાર...
ટંકારામાં કપાસની મજૂરીના પૈસા આપવા બાબતે મજૂરો ઉપર હુમલો
ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
ટંકારા : તાજેતરમા ટંકારામાં કપાસની મજૂરીના પૈસા ચૂકવવા મામલે ડખ્ખો થયા બાદ ત્રણ શખ્સોએ ગઈકાલે મજૂરો ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ...