ટંકારા પોલીસની ગાંધીગીરી : દંડને બદલે માસ્ક વિતરણ કર્યું !!
સીપીઆઇ દ્વારા લતીપર ચોકડીએ માસ્ક વગર નીકળતા લોકોને સમજાવાયા
ટંકારા : હાલ કોરોના વાયરસની બીજી લહેરે મોરબી જિલ્લામાં તરખાટ મચાવ્યો છે ત્યારે આજે ટંકારા પોલીસે માસ્ક વગર નીકળતા લોકોને દંડ ફ્ટકારવાને બદલે...
ટંકારામાં કાનૂની શિબિર યોજાઈ
ટંકારા : ટંકારા તાલુકા કાનૂની સતા સેવા મંડળના ચેરમેન કુમારી બી. જી. રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ સાવડી હાઈસ્કૂલમાં કાનૂની સેવા સતા મંડળ દ્વારા લીગલ સર્વિસ ઓથોરિટીના અનુસંધાને તાજેતરમાં એક માહિતી શિબિરનું...
ટંકારાના નાના ખીજડીયામાં ભારે વરસાદને લીધે વોકળાનું પાણી રસ્તા પર આવી જતા હાલાકી
ટંકારા : ગઈકાલે ભારે વરસાદને પગલે ટંકારાના નાના ખિજડીયા ગામમાં આવેલ વોકળાનું પાણી રસ્તા પર આવી ગયું હતું. આથી, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ભારે વરસાદને કારણે ધુનડા,...
ટંકારામાં ખુલ્લી કુંડીમાં ગાય પડી જતા આક્રોશ : સાંજ સુધીમાં ઢાંકણ ફિટ કરવા માંગ
ટંકારા : હાલ રાજકોટ – મોરબી હાઇવેની કામગીરીમાં ટંકારામાં લબાડ કોન્ટ્રાકટર દ્વારા હજુ કામગીરી પૂર્ણ ન કરી ઠેક ઠેકાણે પાણી નિકાલની કુંડીઓ ખુલ્લી મૂકી દેવાતા આજે વધુ એક ગૌવંશ આ કુંડીમાં...
ટંકારામાં નવા નાકા પાસે નાલુ મંજૂર નહિ કરાતા લોકોમાં આક્રોશ
ટંકારા : તાજેતરમા રાજકોટ મોરબી હાઇવે રોડ ફોરલેન બનાવવાની કામગીરી ચાલુ છે. ટંકારામાં લતીપર ચોકડીએ ઓવર બ્રિજ બની રહેલ છે ઓવર બ્રિજ નો ઢાળ મોરબી તરફ નગર નાકા સુધી આવશે.
ટંકારામાં...