Thursday, April 3, 2025
Uam No. GJ32E0006963

ટંકારા : ભુતકોટડા ગામે સરપંચ માટે ઉમેદવાર ન મળતા હવે ફક્ત સભ્યો માટે મતદાન...

ટંકારા: ગામ પંચાયતની ચૂંટણીમાં ટંકારા તાલુકાના 42 ગામ પંચાયત માથી સરપંચ માટે 98 ઉમેદવારો નોંધાયા હતા જેમાં ચકાસણી વખતે 1 ફોમ રદ થયુ હતું અને 31 ઉમેદવારે ગઈકાલે સરપંચ બનવાનું માડી...

ટંકારા : સરકારી જમીન ઉપર હોટલ ખડકી દેનાર બે વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

રાજકોટ – મોરબી હાઇવે ઉપર છતર નજીક બનેલી સંતકૃપા હોટલ તંત્રની નજરે ચડી ટંકારા : હાલ મોટાભાગે હાઇવે ઉપર સરકારી જમીનો કબ્જે કરી હોટલના હાટડા શરૂ કરાઇ છે ત્યારે ટંકારા મામલતદારે રાજકોટ...

મોરબી: લોખંડનો ભંગાર ચોરી કરતી ત્રિપુટી ચિચોડા સાથે ઝડપાઇ

ટંકારા પોલીસે મિતાણા ચેકપોસ્ટ ઉપરથી બે રાજકોટના અને એક વાછકપર બેડીના શખ્સને ઝડપી લીધા ટંકારા : હાલ ટંકારા પોલીસે મિતાણા ચેકપોસ્ટ ઉપરથી પસાર થતી શંકાસ્પદ સીએનજી રિક્ષાને ઝડપી લઈ લોખંડનો ભંગાર ચોરતી...

ટંકારાની ઘુંનડા (ખાં) ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ

સ્ત્રી સશક્તિકરણ : સરપંચ તરીકે આશાબેન કાસુન્દ્રા અને ઉપસરપંચ તરીકે રસીલાબેન જીવાણીની વરણી મોરબી : હાલ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ થઈ છે. જેમાં ટંકારાની ઘુંનડા (ખાં)...

ટંકારા તાલુકામા હડમતિયા “મુક્તિધામ” ને “વૈકુંઠ રથ” અર્પણ કરતા ઉધોગપતિ

મોરબીના ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાએ પોતાના દાદીમા ના સ્મરણાર્થે હડમતિયા મુક્તિધામ ને “વૈકુંઠ રથ” અર્પણ કરી પોતાની જન્મભૂમિ કાજે વતનપ્રેમની સુહાસ પ્રસરાવી છે જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય અને તેને વૈકુંઠ ધામમાં...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

સ્વજનની પુણ્યતિથિએ રવાપરના કાસુન્દ્રા પરિવારે ગૌશાળાને આર્થિક અનુદાન આપ્યું

મોરબી : મોરબીના રવાપરના પૂર્વ સરપંચ અને અગ્રણી બિલ્ડર, સામાજિક આગેવાન ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના પત્ની પુષ્પાબેને સ્વર્ગલોક પ્રયાણ કર્યા બાદ તેમની માસિક તિથિઓ પર...

મચ્છુ-2 ડેમના ત્રણ દરવાજા ખોલાયા

મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમના 33 ગેટ રીપેર કરવાના હોવાથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ગઈકાલે 4 વાગ્યે બે દરવાજા એક ફૂટ...

હળવદના ઘનશ્યામગઢની સીમમાં જુગારધામ ઝડપાયું, રૂ. 7.58 લાખ સાથે 9 આરોપી ઝડપાયા

હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામની સીમમાં આવેલ વાડીમાં જુગારધામ શરૂ થયું હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડતા જુગારની મજા માણવા આવેલ 9...

5 એપ્રિલે બેલા (રં.) ગામે મેલડી માતાજીના મંદિરે પાટ તેમજ તાવાનું આયોજન

મોરબી : બેલા (રં.) ગામે આગામી તારીખ 5 એપ્રિલ ને શનિવારના રોજ ભગાબાપાની મેલડી માતાજીના મંદિરે 33 જ્યોતનો ઠાકરનો પાટ તેમજ તાવાના મહાપ્રસાદનું આયોજન...

મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા થાઇલેન્ડમાં મહિને અંદાજીત 30 કરોડની નિકાસ : ભૂકંપથી થોડો સમય...

મોરબી : મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભયાનક ભૂકંપથી ત્યાં હજારોના મોત થયા છે. ત્યાનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. થાઇલેન્ડ મોરબીના સિરામિક ઉદ્યોગ...