ટંકારા રાજબાઇ ચોક માં સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબ માંતાજી ની આરાધના
(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા ની અતિ પ્રાચીન ગરબી રાજબાઇ ગરબી ના નામે રાજબાઇ ચોક માં 5 દાયકા થી પણ વધુ સમય થી ચાલે છે ટંકારા ના ગ્રામજનો ના સાથ સહકાર થી...
ટંકારા: ઓમ વિદ્યાલય ખાતે શિક્ષક દિવસ ની ઉજવણી કરાઇ
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મ દિવસ ને ઓમ વિદ્યાલય ટંકારા ખાતે શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવેલ.
જેમાં પ્રાર્થના સભા માં ધોરણ 10 ની બાળાઓએ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની પૂજા અર્ચના કરેલ અને...
મોટા ખિજડીયા ગામે ઝાલા પરીવાર દ્વારા ઘરે બનાવેલી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની આરાધના
(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા : પાછલા ૧૨ વર્ષથી ટંકારાના મોટા ખિજડીયા ગામે રાજપૂત ક્ષત્રિય સમાજના જુવાનસિંહ શક્તિસિંહ ઝાલા તેમના ધરે વિધ્નહર્તા એકદંતાયને બિરાજમાન કરાવી પુજન અર્ચન કરી ભક્તિ કરવામાં આવી રહી...
રાજકોટ-મોરબી રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા બે વેવાઈના કરૂણ મોત
ટંકારા : રાજકોટ-મોરબી રોડ પર ટંકારા તાલુકાના છત્તર ગામ પાસે આજે સવારે ટ્રકે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બાઈક પર સવાર બે વેવાઈઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
આજે સવારે...
ટંકારા: વીરપર મુકામે વાડી વિસ્તારોમાં રહેતા મજૂરોને વિનામૂલ્યે સારવાર આપતું આરોગ્યકેન્દ્ર
(હિત બાવરવા) : મોરબી, મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં વીરપર ગામે વાડી વિસ્તારોમાં રહેતા મજૂરોને લોહીની લેબોરેટરી તપસ કરી વિનામુલ્યે આરોગ્યકેન્ફ્રા દ્વારા સારવાર આપવામાં આવી રહી છે જે કામગીરી અંતર્ગત નર્સ બિનાબેન...