વાંકાનેર : લગ્ન કરાવી આપવાની લાલચ આપીને લાખોની છેતરપીંડી
વાંકાનેર વિસ્તારમાં ખોટી સંસ્થા ઉભી કરીને લગ્ન કરાવી દેવાની લાલચ આપીને આધેડ સાથે ૧.૨૦ લાખથી છેતરપીંડી થયાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે.
શ્રી લક્ષ્મીનારાયણ સામાજિક સેવા સંસ્થા સમિતિ ભોપાલ રચના...
વાંકાનેર નજીક બાળકના અપહરણના કેસની તપાસ એલસીબી અને એસઓજીને સોપાઈ
અગાઉ પણ છ વર્ષ પહેલાં પણ આજ જગ્યાએથી અપહૃત બાળકના કૌટુંબિક ભાઈ થતા અન્ય એક બાળકનું પણ અપહરણ થયું હતું
વાંકાનેર : વાંકાનેર પાસે આવેલ દેવાબાપાની જગ્યાએથી શ્રાવણ માસ અનુસંધાને ભજનના પ્રોગ્રામમાંથી...
વાંકાનેર : રૂપિયા 88250ના મુદ્દામાલ સાથે 6 જુગારીઓ ઝડપાયા
વાંકાનેર : શ્રાવણ માસ નજીક આવતા જ જાણે જુગારની મોસમ ખુલી હોય એમ જિલ્લામાં જાહેરમાં જુગાર રમતા પત્તાપ્રેમીઓ જોવા મળી રહ્યા છે.
વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં આવેલ જયેશભાઇ જાદુભઈ સરાવાડીયાની વાડીની...
હાય રે તંત્ર !! વાંકાનેરના પલાસ ગામે પાદરમાં દર્દીઓની ઝાડવા નીચે સારવાર!!
ચાની હોટલના છાંયડામાં તેમજ વૃક્ષની ડાળીએ શક્તિના બાટલા લટકાવવા પડયા : દર્દીઓ બાપડા બિચાકડા બન્યા
વાંકાનેર : હાલ મોરબી જિલ્લામાં કોરોના મહામારીની સાથે-સાથે વાયરસ તાવ શરદી ઉધરસના દર્દીઓની સંખ્યામાં જબરો ઉછાળો આવતા...
મોટર સાયકલ ઉપરથી પડી જતા યુવાનનું કરુણ મૃત્યુ
તાજેતરમા વાંકાનેર બાઉન્ડ્રી નજીક બનેલ ઘટનામાં મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો
વાંકાનેર : હાલ વાંકાનેર બાઉન્ડ્રી નજીક મોટર સાયકલ પાછળ બેસીને જઈ રહેલા પરપ્રાંતીયનું પડી જવાથી માથામાં એન્ગલ લાગતા મૃત્યુ નીપજ્યું...