વાંકાનેર તાલુકાના રંગપર ગામે આવેલ મોગલ માતાજીના મંદિરે ચોરી
વાંકાનેર તાલુકામાં બાઉન્ટ્રી પાસે આવેલ રંગપર ગામે નેશનલ હાઈવે પર આઈ શ્રી મોગલ માતાજીના મંદિરે ગત રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા મંદિરના તાળા તોડી મંદિરમાં રાખેલી દાનપેટી તેમજ માતાજીનો ભેળીયો (ઓઢણી) ચોરી...
વાંકાનેર તાલુકાની મુલાકાત લેતા નવા જિલ્લા કલેકટર જે.બી. પટેલ
વાંકાનેર : મોરબી જિલ્લામાં નવા નિમાયેલા કલેકટર જે.બી. પટેલ દ્વારા આજે વાંકાનેરની મુલાકાત લઈ વાંકાનેરની સમસ્યાઓ, ભૌગોલિક સ્થિતિ તેમજ વિકાસ કાર્યોની માહિતી મેળવી હતી.
મોરબી કલેકટર જે.બી. પટેલ સ્વભાવના સરળ અને પ્રજાની...
વાંકાનેરના જ વતની પોલીસકર્મીનું અકસ્માતમાં અવસાન થતા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાઈ અપાઈ
વાંકાનેરના વતની પોલીસ જવાનનું અકસ્માતમાં મૃત્યુ થતા પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ હતી
બનાવની મળતી માહિતી મુજબ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અશ્વિનભાઈ પોપટભાઈ મદ્રેસાણીયા (ઉ.વ.૫૪) નું એરપોર્ટ...
વાંકાનેર નજીક હાઇવે ઉપર ખુટિયા સાથે અથડાતા બાઈકચાલકનું મોત
વાંકાનેર : વાંકાનેર નજીક ચંદ્રપુર સામે હાઇવે ઉપર જીજે 03 એચએફ 5526 નંબરનું બાઇક લઈને સંજયભાઈ ધરમશીભાઈ માલકિયા ઉ.વ. 25 રહે. જુના ગારીયા તા.વાંકાનેરવાળા જઇ રહ્યા હતા. તે વેળાએ બાઇક ખુટિયા...
વાંકાનેરમાં સોની વેપારીને વ્યાજખોર દ્વારા આપાઈ જાનથી મારી નાખવાની ધમકી
મોરબી: તાજેતરમા જિલ્લામાં વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે મોરબી શહેર, વાંકાનેર સહિતના વિસ્તારોમાં વ્યાજખોરો પોતાના રૂપિયા વસૂલ કરવા માટે રૂપિયા લેનાર વ્યક્તિઓને ધાક ધમકી આપતા હોય છે.
અને માર મારવાના...