વાંકાનેર બાઉન્ડ્રી પાસે પિસ્તોલ અને મેગેજીન વેચવાની ફિરાકમાં રહેલા બે ઝડપાયા
મોરબી : મોરબી એલસીબીએ વાંકાનેર બાઉન્ડ્રી નજીક એક હોટેલના ગ્રાઉન્ડમાંથી ગેરકાયદે પીસ્તોલ સાથે મેગેજીન વેચવાની ફિરાકમાં રહેલા બે શખ્સોને ઝડપી પાડયા છે. આ બન્ને શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી...
વાંકાનેરના હત્યા કેસમાં તમામ આરોપીઓને પકડી પાડતી LCB તથા વાંકાનેર તાલુકા પોલીસ ટીમ
એલસીબી અને વાંકાનેર પોલીસે રાજકોટથી તમામ આરોપીઓને ઝડપી લીધા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ પોલીસના સકંજામાં
વાંકાનેર : વાંકાનેરમા ખૂન કા બદલા ખૂન ઉક્તિ મુજબ હોલ માતા મઢ નજીક બનેલા ચકચારી હત્યા...
વાંકાનેર તાલુકામાં યોજાનાર બાળ લગ્ન અટકાવતી સમાજ સુરક્ષા ટીમ
છેલ્લા ૧૨ દિવસમાં ૧૦ બાળ લગ્નો અટકાવાયા
ઓદ્યોગિક રીતે વિકસિત મોરબી જીલ્લામાં હજુ બાળ લગ્નનું દુષણ જોવા મળી રહ્યું છે ત્યારે સમાજ સુરક્ષા ટીમ દ્વારા સતત બાળ લગ્ન અટકાવવામાં આવી રહ્યા છે...
વાંકાનેરમાં કોરોના વકરતા વેક્સિનેશન માટે લાગી કતાર
દરરોજ 80 થી 100 લોકો લે છે કોરોના વેક્સિન
વાંકાનેર : હાલ સમગ્ર મોરબી જીલ્લામાં કોરોનાએ માથું ઊંચકયુ છે. વાંકાનેરમાં પણ દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે ત્યારે લોકોમાં પણ ફફડાટ ફેલાતા...
વાંકાનેરમાં ગૌરક્ષક યુવાનો પર હુમલો થતા 15 શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ
અબોલ પશુઓને ભરીને લઈ જતી યુટીલીટીનો પીછો કર્યા બાદ અજાણ્યા ૧૫ શખ્સો એ મળી ગૌરક્ષક યુવાનો પર હિંસક હુમલો કર્યો
વાંકાનેર : વાંકાનેરમાં ગૌરક્ષક યુવાનો પર ૧૫ શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી...