વાંકાનેરમાં ગૌરક્ષક યુવાનો પર હુમલો થતા 15 શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ
અબોલ પશુઓને ભરીને લઈ જતી યુટીલીટીનો પીછો કર્યા બાદ અજાણ્યા ૧૫ શખ્સો એ મળી ગૌરક્ષક યુવાનો પર હિંસક હુમલો કર્યો
વાંકાનેર : વાંકાનેરમાં ગૌરક્ષક યુવાનો પર ૧૫ શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી...
પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અને વાંકાનેર રાજવી મહારાણા ડૉ. દિગ્વિજયસિંહ ઝાલાનું નિધન
વાંકાનેર : હાલ વાંકાનેરનાં રાજવી પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી મહારાણા ડૉ. દિગ્વિજય સિંહ ઝાલાનું નિધન થતાં રાજ પરિવારમાં શોક છવાયો છે.
ટૂંકી બીમારી બાદ ગઈ કાલે તા. 3 નાં રોજ તેઓ નું...
વાંકાનેર નજીક બોગસ સિક્યુરિટી એજન્સી ઝડપાઈ
વાંકાનેર : મોરબી એસ.ઓ.જી.ની ટીમે વાંકાનેરના સરતાનપર રોડ પરના સેનેટરી વેર્સ કારખાનામાંથી બોગસ સિક્યુરિટી એજન્સીને ઝડપી લીધી હતી. પોલીસે આ ખાનગી સિક્યુરિટી એજન્સીના સંચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી...
વાંકાનેરની શાળાઓનો જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં દબદબો
વાંકાનેર : વાંકાનેરમાં ગત તા. 16 સપ્ટે.ના રોજ નાલંદા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં સી. કે. શાહ વિદ્યાલય તથા કે. કે. શાહ વિદ્યાલયના ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેમાં કોચ વિશ્વજીત...
વાંકાનેરમાં કોરોના વકરતા વેક્સિનેશન માટે લાગી કતાર
દરરોજ 80 થી 100 લોકો લે છે કોરોના વેક્સિન
વાંકાનેર : હાલ સમગ્ર મોરબી જીલ્લામાં કોરોનાએ માથું ઊંચકયુ છે. વાંકાનેરમાં પણ દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે ત્યારે લોકોમાં પણ ફફડાટ ફેલાતા...