વાંકાનેર: શ્રી સેન યુવા સંગઠન દ્વારા સમાજના વિધાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ તથા કોરોના વોરિયર્સ નો સન્માન કાર્યક્રમ યોજાયો

0
108
/

વાંકાનેર:  શ્રી સેન યુવા સંગઠન દ્વારા સમાજના વિધાર્થીઓ ને વિના મૂલ્યે નોટબુક વિતરણ તેમજ સમાજના કોરોના વોરિયર્સ નો સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો હતો

શ્રી સેન યુવા સંગઠન દ્વારા વાળંદ સમાજ ના તમામ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિના મુલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું તેમજ કોરોના મહામારી જેવી ભયંકર આફત માં પોતાના જીવના જોખમે સેવા આપનાર સમાજ ના કોરોના વોરિયર્સ નું સન્માન કરેલ.તા. 25 ને શનિવાર ના રોજ વાળંદ સમાજના મંદિરે વાંકાનેર ખાતે યોજાયો . કોરોના ને લીધે કાર્યક્રમમાં આવતા તમામ લોકોને ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું તેમજ સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં આવ્યું હતું.

(તસ્વીર : મુકેશ પંડ્યા – વાંકાનેર)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/