વાંકાનેરમા પતિએ ફાકી ખાવાની ના પાડતા પત્નીએ આપઘાત કરી લીધો
વાંકાનેર : વાંકાનેરમા ફાકી ખાવાની ટેવ ધરાવતી પત્નીને પતિએ આ બાબતે ઠપકો આપતા પત્નીએ દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરીને...
વાંકાનેર : કારખાના પાસે થાંભલામાં શોટ લાગતા યુવકનું ઘટના સ્થળે મોત
વાંકાનેર : વાંકાનેરની ઢૂંવા ચોકડી પાસે થાંભલામાં શોટ લાગતા એક યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
ગઈકાલે તા. 29ના રોજ વાંકાનેર તાલુકાની ઢૂંવા...
વાંકાનેર: બહારગામ ગયેલ પરિવારના ઘરમાંથી 92,000 ના દાગીનાનીની ચોરી
વાંકાનેર: આરોગ્ય નગર વિસ્તારના એક મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીનાનો હાથફેરો કરી રફુચક્કર થઈ ગયાનો મામલો સામે આવ્યો છે. આ બનાવમાં પરિવાર માનતા પૂર્ણ કરવા બહારગામ ગયો અને પાછળથી તસ્કરોએ ઘર...
વાંકાનેરમાંથી વધુ 4 નકલી ડોકટર પકડાયા, ડિગ્રી નહીં છતાં ચલાવતા હતા ક્લિનિક
મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબનું પ્રમાણ સતત વધી રહ્યું છે
સીરામીક ઔદ્યોગિક વિસ્તાર અને ગ્રામ્ય પંથકમાં ક્લિનિક ચાલુ કરી આયુર્વેદિક, હોમિયોપેથીક કે એલોપેથી તબીબને નામે...
વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મહિલાનું સારવાર દરમ્યાન...
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના અગાભી પીપળીયા ગામની સીમમાં આવેલ વાડીમાં રહેતી લીલાબેન રાજુભાઇ આદિવાસી (ઉ.વ.૫૨) નામની મહિલા ગઈકાલે તા.૧૯ ના રોજ કોઇ કારણોસર ઝેરી દવા પી...