વાંકાનેર : ધીયાવડમાં 60 વર્ષીય વૃદ્ધનું ઇલેક્ટ્રિક શોટ લાગતા મોત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ધીયાવડ ગામમાં રહેતા 60 વર્ષીય લીંબાભાઇ રૈયાભાઇ વાધેલાને ગઈકાલે તા. 13ના રોજ અજાણ્યા કારણોસર ઇલેક્ટ્રિક શોટ લાગ્યો હતો. જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં...
વાંકાનેરના જ વતની પોલીસકર્મીનું અકસ્માતમાં અવસાન થતા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાઈ અપાઈ
વાંકાનેરના વતની પોલીસ જવાનનું અકસ્માતમાં મૃત્યુ થતા પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ હતી
બનાવની મળતી માહિતી મુજબ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અશ્વિનભાઈ પોપટભાઈ મદ્રેસાણીયા (ઉ.વ.૫૪) નું એરપોર્ટ...
નવા વઘાસીયામાં ઇકોમાંથી ૫૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો
મોરબી જિલ્લાના વાંકાનેરના નવા વઘાસીયા ગામના મંદિર પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ-59 કિંમત રૂ. 17,700 તથા મારુતિ ઇકો કાર નં. જીજે 3 એલ 5597 કિંમત રૂ. 1,00,000 મળીને કુલ 1,17,700નો મુદ્દામાલ...
વાંકાનેરના મહિકામાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા
કુલ રૂ. 10,750નો મુદ્દામાલ કબ્જે
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર તાલુકાના મહીકા ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો રોકડ રૂ. 10,650 તથા મુદામાલ કિ.રૂ. 100 એમ મળી કુલ કિ.રૂ....
વાંકાનેરના સબ રજિસ્ટ્રાર રૂ.5 હજારની લાંચ લેતા ઝડપાયા
વેચાણ કરેલા મકાનના દસ્તાવેજ કરી આપવા માટે લાંચ માંગી હતી
વાંકાનેર : વાંકાનેરના સબ રજિસ્ટ્રાર રૂ.5 હજારની લાંચ લેતા રંગેહથે એસીબીના છટકામાં ઝડપાઇ જતા ભારે ચકચાર મચી ગઇ છે. જમીન મકાન લે...