Thursday, April 18, 2024
Uam No. GJ32E0006963

વાંકાનેર : ભાજપ અગ્રણી જીતુ સોમાણી અને શાળા સંચાલક સામે ફરજમાં રુકાવટનો ગુન્હો નોંધાયો

વાંકાનેર : શહેરની જ્ઞાનગંગા હાઈસ્કૂલના સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલા અને ભાજપ અગ્રણી જીતુ સોમાણી સામે શિક્ષણ નિરીક્ષકે ફરજમાં રુકાવટ કર્યાની ફરિયાદ કરતા વાંકાનેર પોલીસે ગુન્હો દાખલ કરી બનાવની વધુ તપાસ હાથ ધરેલ છે. વાંકાનેર:...

પતિના વીમાના રૂપીયા આપવાનો ઇન્કાર કરતા પરિણીતાને સાસરિયાઓએ માર માર્યાની રાવ

સાસરિયા પરિવારના ચાર સભ્યો સામે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દાખલ  વાંકાનેર : તાજેતરમા વાંકાનેરમાં પતિના અકસ્માતમાં મૃત્યુ બાદ આવેલી વિમાની રકમ આપવાનો ઇન્કાર કરતા પરિણીતાને સાસરિયાઓએ માર મારી...

વાંકાનેરમાં કારમાં કાળા કાચ બદલ પોલીસકર્મીને પણ દંડ કરાયો !!

વાંકાનેર : હાલ ભારતીય સંવિધાનમાં દરેક નાગરિકો માટે કાયદામાં સમાન રીતે જોગવાઈ કરવામાં આવેલી છે. કોઈ હોદ્દો, જ્ઞાતિ, જાતિ, ઊંચ-નીચના ભેદભાવ વિના કાયદો સર્વજન માટે સમાન રીતે લાગુ પડે છે. જો...

વાંકાનેરમાં ગુમ થનાર યુવતી સગા બનેવી સાથે પ્રેમસંબંધમાં રહેતી હોવાનું ખુલતા ચકચાર મચી

પોલીસને ગેરમાર્ગે દોરનાર બનેવી સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ વાંકાનેર : તાજેતરમા વાંકાનેરમાં ગુમ થનાર યુવતી સગા બનેવી સાથે પ્રેમસંબંધમાં રહેતી હતી. આ હકીકત પોલીસ તપાસમાં ખુલતા ચકચાર મચી ગઈ હતી. વાંકાનેર તાલુકા...

વાંકાનેરના વીશીપરા ચોકમાં વ્હીસ્કીની બોટલો સાથે એક શખ્શ પકડાયો

વાંકાનેર : આજે વાંકાનેર શહેરના વીશીપરા ચોકમાં વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. આ શખ્સ સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમા સતત એક મહિનો અખંડ રામધૂન બોલાવી રામનવમીની અભૂતપૂર્વ ઉજવણી

મોરબી : મોરબીમા રામનવમી નિમિતે અનેક આયોજન થયા છે ત્યારે સતત એક મહિનો સુધી અખંડ રામધૂન બોલાવી રામનવમીની ઉજવણી કરવા આયોજન કરાયું છે. મોરબીના લીલા‌પર...

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા...

મોરબીવાસીઓ હોળી ધુળેટીએ ઉડાડાશે 200 ટન કલર

હાલ મોરબીમાં હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે માર્કેટમાં અવનવી પિચકારીઓ અને કલરની વેરાયટીઓ જોવા મળે છે. જેમાં આ વર્ષે...

આજે શહીદ દિવસ : ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવના બલિદાનને સો સલામ

મોરબી : આ જ દિવસે જ અંગ્રેજ સરકારને ધૂળ ચટાવનાર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. દેશના વીર શહીદોનું સન્માન કરવા...