વાંકાનેર રાજગોર યુવા ગ્રુપ દ્વારા હેલિકોપ્ટર દુર્ઘટના માં શહીદ થયેલા જવાનો ને શ્રદ્ધાજંલી...
વાંકાનેર રાજગોર યુવા ગ્રુપ દ્વારા હેલિકોપ્ટર દુર્ઘટના માં શહીદ થયેલા CDS બિપીનસિંહ રાવત સહિત ૧૧ જવાનો ને શ્રદ્ધાજંલી આપવામાં આવી હતી
ગઈકાલે રાજગોર યુવા ગ્રુપ દ્વારા આપણા દેશ નુ ગૌરવ અને...
વાંકાનેરમાં ચોર ટોળકી સક્રિય : હાઇવે પર મોટર રીવાઇડીંગ દુકાનના તાળા તૂટ્યા
પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને રાબેતા મુજબ તપાસ હાથ ધરી
વાંકાનેર : વાંકાનેરમાં તસ્કરો સક્રિય થયા હોય તેમ ગત રાત્રીના સમયે વાંકાનેર નેશનલ હાઈવે પર લુહારની ભોજનશાળાની બાજુમાં આવેલ યકીન મોટર રીવાઇડીંગમાં ચોરીની...
વાંકાનેરના ગ્રામ્ય પંથકની સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મની ફરિયાદ
વાંકાનેરના ગ્રામ્ય પંથકની સગીરાનું અપહરણ કરી એક ઇસમ લઇ જઈને દુષ્કર્મ આચર્યું હોય જે બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
બનાવની મળતી માહિતી...
વાંકાનેરમા આશિયાના સોસાયટીમાં પાણી પ્રશ્ને મહિલાઓ રણચંડી બની, માટલા ફોડ્યા
મહિલાઓએ માટલા ફોડી ચક્કાજામ કરીને નગરપાલિકાની બેદરકારીનો ઉગ્ર વિરોધ કર્યો
વાંકાનેર : આજે વાંકાનેરની એશિયાના સોસાયટીમાં ગઈકાલે પાણી પ્રશ્નની ફરિયાદ બાદ નગરપાલિકાના સ્ટાફ દ્વારા ભૂતિયા નળ કનકેશન કાપવાની કામગીરીને લઈને સ્થાનિકો અને...
વાંકાનેર વઘાસિયા ટોલનાકા નજીક બંધ ટ્રક પાછળ કાર ઘુસી ગઈ, બે ઈજાગ્રસ્ત
વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર આવેલ વઘાસીયા ટોલનાકા નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં બંધ પડેલ ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી...