વાંકાનેર બાઉન્ડ્રી પાસે પિસ્તોલ અને મેગેજીન વેચવાની ફિરાકમાં રહેલા બે ઝડપાયા
મોરબી : મોરબી એલસીબીએ વાંકાનેર બાઉન્ડ્રી નજીક એક હોટેલના ગ્રાઉન્ડમાંથી ગેરકાયદે પીસ્તોલ સાથે મેગેજીન વેચવાની ફિરાકમાં રહેલા બે શખ્સોને ઝડપી પાડયા છે. આ બન્ને શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી...
વાંકાનેર તાલુકાના રંગપર ગામે આવેલ મોગલ માતાજીના મંદિરે ચોરી
વાંકાનેર તાલુકામાં બાઉન્ટ્રી પાસે આવેલ રંગપર ગામે નેશનલ હાઈવે પર આઈ શ્રી મોગલ માતાજીના મંદિરે ગત રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા મંદિરના તાળા તોડી મંદિરમાં રાખેલી દાનપેટી તેમજ માતાજીનો ભેળીયો (ઓઢણી) ચોરી...
મોરબીના વાંકાનેર શહેરમાં પણ કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો
હળવદમાં બે કેસ નોંધાયા બાદ આજે એક જ દિવસમાં ત્રીજો કેસ વાંકાનેરમાં નોંધાતા તંત્રમાં દોડધામ
વાંકાનેર : મોરબી જિલ્લામાં ગુરુવારે એક જ દિવસમાં ત્રીજો કોરોનાનો કેસ નોંધાયો છે. આજે હળવદમાં સવારે બે...
વાંકાનેરમાં પોણા બે ઈંચ અને ટંકારામાં અડધો ઇંચ વરસાદ પડ્યો
મોરબી : મોરબી જિલ્લામાં આજે દિવસભર અસહ્ય બફારો અને ઉકળાટ રહ્યા બાદ સમી સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વાંકાનેર તથા ટંકારા પંથકમાં વરસાદ પડ્યો છે.સરકારી ચોપડે નોંધાયેલા વરસાદમાં આકડા પ્રમાણે...
વાંકાનેર: વધુ ૪ કેસ પોઝીટીવ આવ્યા , એક જ પરિવારના લોકોને લાગ્યું સંક્રમણ
પરિવારના મોભીને પાંચેક દિવસ પૂર્વે શરદી અને તાવ આવ્યા બાદ આખા પરિવારને શરદી અને તાવ આવતા ગઈકાલે લેવાયા હતા સેમ્પલ : જિલ્લામાં કુલ 24 કેસ થયા
વાંકાનેર : વાંકાનેરમાં આજે કોરોનાના વધુ...