મોરબી માં પરિણીતાના આપઘાત કેસમાં જમાઈની સામે સાસુએ નોંધાવી ફરિયાદ
વાંકાનેર તાલુકાની હદમાં આવતા સતનપર રોડ ઉપર થોડા સમય પહેલાં પરિણીતાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી જે બનાવમાં મૃતકની માતાએ હાલમાં તેના જમાઇ સામે દીકરીને મરવા માટે મજબૂર કરી હોવાની...
વાંકાનેર નજીક બોગસ સિક્યુરિટી એજન્સી ઝડપાઈ
વાંકાનેર : મોરબી એસ.ઓ.જી.ની ટીમે વાંકાનેરના સરતાનપર રોડ પરના સેનેટરી વેર્સ કારખાનામાંથી બોગસ સિક્યુરિટી એજન્સીને ઝડપી લીધી હતી. પોલીસે આ ખાનગી સિક્યુરિટી એજન્સીના સંચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી...
કોરોનાનો આતંક યથાવત, વાંકાનેરના વૃદ્ધનું મૃત્યુ: કુલ મૃત્યુઆંક 15
મોરબી જીલ્લામાં કોરોનાનો કાળ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે જેથી જીલ્લામાં ચિતાનો માહોલ જોવા મળ્યો હતો તો આજે વધુ એક મૃત્યુ થતા મૃત્યુઆંક ૧૫ પર...
વાંકાનેરના રાણીમાં- રૂડીમાં ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે ગૌશાળાઓને 33 ટ્રક નિણનું અનુદાન અપાશે
વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના કેરાળા ગામેથી ભરવાડ સમાજના ધામ કેરાળા રાણીમાં-રુડીમાં ગ્રુપ વતી દર વર્ષે મકરસંક્રાંતિના પવિત્ર તહેવારમાં ગૌશાળામાં ગાયો માટે નિણ કડબ મોકલવામાં આવે છે.
એમ આ વર્ષે પણ ૩૩...
અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા વાંકાનેરમાં 5 સ્થળે પાણીની પરબ શરૂ કરાઈ
વાંકાનેર : હાલ ઉનાળાની આકરી ગરમી પડી રહી છે. ત્યારે રાહદારીઓને ઉનાળાની ગરમીમાં પીવાનું પાણી મળી રહે તેવા ઉમદા હેતુ સાથે અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેર દ્વારા વાંકાનેર શહેરમાં અલગ અલગ...