વાંકાનેર નજીક પીધેલી હાલતમાં કારમાં સ્ટંટ કરનાર શખ્સ ઝડપાયો
વાંકાનેર : હાલ વાંકાનેર નજીક હાઇવે ઉપર પીધેલી હાલતમાં કારમાં સ્ટંટ કરી રહેલા યુવકને પોલીસે ચેકીંગ દરમિયાન પકડી પાડી તેની સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત...
વાંકાનેર : કારખાના પાસે થાંભલામાં શોટ લાગતા યુવકનું ઘટના સ્થળે મોત
વાંકાનેર : વાંકાનેરની ઢૂંવા ચોકડી પાસે થાંભલામાં શોટ લાગતા એક યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
ગઈકાલે તા. 29ના રોજ વાંકાનેર તાલુકાની ઢૂંવા...
વાંકાનેરમાં પ્રેમ સબંધ બાબતે યુવાન ઉપર છરીથી હુમલો
બે શખ્સો સામે હુમલો કર્યાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
વાંકાનેર : વાંકાનેરમાં પ્રેમ સંબંધ મામલે યુવાન ઉપર બે શખ્સોએ છરીથી હુમલો કર્યાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકે નોંધાઇ છે. વાંકાનેર...
વાંકાનેર : સંભવિત વાવાઝોડાને પગલે ધારાસભ્યના કાર્યાલય ખાતે ઈમરજન્સી કંટ્રોલ રૂમ કાર્યરત
હાલ ગુજરાતમાં આવનાર સંભવિત “તૌકતે” વાવાઝોડાને ધ્યાનમાં લઇ, વાંકાનેર – કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય પીરઝાદાના કાર્યાલય – વાંકાનેર ખાતે ઈમરજન્સી કંટ્રોલ રૂમ કાર્યરત છે.
આ વાવાઝોડા દરમ્યાન જો આપને કોઈ પણ મુશ્કેલી પડે...
વાંકાનેર : અબોલ જીવોની સેવા માટે હંમેશા ખડેપગે રહી કોમી જીવદયાનું ઉદાહરણ આપતો ...
વાંકાનેર તાલુકાના પ્રતાપગઢમાં માનવ સેવક અને પશુ-પંખી પ્રત્યે દયાવાન યુવાન અહેમદ ખાન પઠાણ ઉર્ફે ખાનભાઈ
વાંકાનેર : માનવ સેવા અને પશુ-પક્ષી ની સેવા કરવા માટે જરૂર પડ્યે ગમે ત્યારે દોટ મૂકે એવા યુવાન...




















