વાંકાનેરમા સેન્ટીંગના સમાનની આડમાં રૂ.21 લાખથી વધુનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
આરઆર સેલે દારૂ ભરેલા ટ્રક સાથે બે શખ્સોને ઝડપી લીધા, કુલ રૂ. 31,92,450નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો
વાંકાનેર : તાજેતરમા વાંકાનેર બાઉન્ડ્રી પાસે ગતરાત્રે આરઆરસેલની ટીમે અનોખી રીતે વિદેશી દારૂ ઘુસાડવાના...
વાંકાનેર : ઘર બેઠા કરો સ્વયંભૂ પાતાળેશ્વર મહાદેવદાદા ના દર્શન: VIDEO
(મુકેશ પંડયા-વાંકાનેર) રાજાશાહી વખતના સ્વયંભૂ પ્રગટ પતાળીયા વોકળા નાં કાઠે બિરાજમાન શ્રી પાતાળેશ્વર મહાદેવ નયનરમ્ય દ્રશ્યો સાથે દ્રષ્ટિ ગોચર થાય છે. હાલ સારા વરસાદને લીધે ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી હોય...
વાંકાનેરના મહિકા ગામે રહેણાંક મકાનમાંથી રૂ. 4.40 લાખની રોકડની ચોરી
વાંકાનેર : વાંકાનેરના માહિકા ગામે એક રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવીને ઘરમાં રાખેલ રૂ. 4.40 લાખની રોકડની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામના...
વાંકાનેરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ના નાદ સાથે જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળી
વાંકાનેર : સમગ્ર દેશમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધુમે ઉજવણી કરવામાં આવ્યું હતી. ત્યારે વાંકાનેર શહેર પણ રોશની, ધજા પતાકાથી...
વાંકાનેરમાં જુગાર રમતા ચાર શખ્સોની પોલીસ દ્વારા અટકાયત
વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ દ્વારા વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા 4 શખ્સોની અટકાયત કરવામાં આવેલ છે. તેમજ કુલ રૂ. 21,900નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
ગઈકાલે તા. 31 મેના...




















