વાંકાનેર : શિક્ષિકાએ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૃર્તિ બનાવીને પર્યાવરણના જતનનો સંદેશ આપ્યો
વાંકાનેર : જન્માષ્ટમી મહોત્સવનું સમાપન થવાની સાથે જ ગણપતિ મહોત્સવની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે.જોકે હમણાંથી ગણપતિ દાદાની પી.ઓ.પી.ની મૂર્તિના સ્થાપનનો જબરો ક્રેઝ છે. પણ આ મૃતિથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચતું...
વાકાનેર: જ્યાંથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું ત્યાના મોટાભાગના સીસીટીવી કેમેરા બંધ!
વાંકાનેર તાલુકામાં આવેલ દેવાબાપાની જગ્યાએથી એક પાંચ વર્ષના પ્રિન્સ નામના બાળકનું અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું છે જેની ફરિયાદ પણ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે જેથી કરીને સ્થનિક પોલીસ આરોપીને...
વાંકાનેર નજીક બાળકના અપહરણના કેસની તપાસ એલસીબી અને એસઓજીને સોપાઈ
અગાઉ પણ છ વર્ષ પહેલાં પણ આજ જગ્યાએથી અપહૃત બાળકના કૌટુંબિક ભાઈ થતા અન્ય એક બાળકનું પણ અપહરણ થયું હતું
વાંકાનેર : વાંકાનેર પાસે આવેલ દેવાબાપાની જગ્યાએથી શ્રાવણ માસ અનુસંધાને ભજનના પ્રોગ્રામમાંથી...
વાંકાનેર સીટી પોલીસ ડી સ્ટાફે વરલીનો જુગાર ઝડપ્યો : કુલ ૮૦૮૦ ના મુદ્દામાલ સાથે...
વાંકાનેર સીટી પોલીસનાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા અમૃતભાઈ પટેલ, અરવિંદભાઇ ઓળકીયા અને સંજયસિંહ જાડેજા માર્કેટ ચોક ખાતે ખાનગી તપાસમાં હતાં તે દરમ્યાન પતાળીયા પુલ ઉપર જાહેરમાં વરલી ફિચરના આંકડા લખતા અને...
વાંકાનેરમાં ધોળા દિવસે કારના કાચ તોડીને સાડા ત્રણ લાખની ચોરી..!
વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઈવે પર રેલ્વે બ્રિજથી થોડા આગળ ભાટીયા સોસાયટીના ગાયત્રી ટ્રાન્સપોર્ટની સામે નેશનલ હાઈવે પર એક સ્વીફ્ટ કાર GJ 13 AB 2121ના કાચ તોડીને ગાડીમાંથી સાડા ત્રણ લાખ...