વાંકાનેર: નગર પાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા રેલી યોજી હડતાળ
મોરબી : હાલ વાંકાનેર નગરપાલિકાના રોજમદાર સફાઈ કર્મીઓએ પડતર પ્રશ્ને રેલી યોજી ચીફ ઓફિસરને આવેદન આપ્યું હતું. તેમજ કાયમી કરવા અને લઘુતમ વેતન આપવાની માંગ સાથે નગરપાલિકાના સફાઈ કર્મીઓ આજથી...
વાંકાનેર: ઢુવા માટેલ રોડ પર પતિનું ખૂન કરનાર આરોપી પત્ની જેલભેગી !!
વાંકાનેર: તાજેતરમા વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ પર ફેક્ટરીની લેબર કોલોનીમાં પતિ અન્ય સ્ત્રી સાથે મોબાઈલમાં વાત કરતો હોવાની શંકા રાખી પત્નીએ ઝઘડો કર્યો હતો અને કુહાડીના ઘા ઝીંકી દઈને પતિની...
વાંકાનેર પાસે 10 ગૌમાતાનો જીવ બચાવતા હિન્દૂ સંગઠનો
મોરબી : તાજેતરમા મોરબી હિન્દુ યુવા વાહિની ગૌરક્ષકો અને ચોટીલા ગૌરક્ષક તથા જીવદયા પ્રેમી દ્વારા વાંકાનેરથી અમદાવાદ તરફ કતલખાને લઈ જવાતા 10 પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ...
વાંકાનેરમાં દારૂની અધધધ ૨૬ હજાર બોટલ ઉપર રોડરોલર ફરી ગયું!
તાલુકા અને સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા છ મહિનામાં પકડાયેલ રૂ. ૬૯ લાખના દારૂનો નાશ
વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકા પોલીસ મથક તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ વિદેશી દારૂ કી.રૂ.૬૯,૬૮,૬૭૫...
વાંકાનેરમાં ઇશ્કબાજે મહિલાને એસિડ છાટવાની ધમકી આપી !!
વાંકાનેરમાં ઓનલાઈન ચણીયા ચોલી ટ્રેડિંગ કરતા મહિલાને ઇશ્કબાજે ધમકી આપી : પતિ અને નણંદના મોબાઈલ ઉપર પણ ગાલી ગલોચ
વાંકાનેર : વાંકાનેરમાં ઓનલાઈન ચણીયા ચોલી, ડ્રેસ મટિરિયલનો વ્યાપાર કરતા પરિણીતાને ચણીયા...