વાંકાનેર : ઘીયાવાડ ગામે વાડીએ લગાવેલી વીજળીના તારની વાડથી વૃદ્ધનું મોત
જોખમી ઇલેક્ટ્રીક કરંટવાળી વાડ કરનાર સામે ગુનો નોંધાયો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ધીયાવડ ગામે વાડીએ તારની વાડમાં મુકેલા ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આથી, આ જોખમી ઇલેક્ટ્રીક શોર્ટ મુકનાર શખ્સ...
વાંકાનેર: સોશ્યલ મીડિયામાં RSS વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરનાર સામે ગુન્હો નોંધાયો
વાંકાનેર પંથકમાં આરએસએસના ફોટો સાથે અભદ્ર ટીપ્પણી કરવામાં આવી હોય જે પોસ્ટ કરનાર સામે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેરના પ્રતાપચોક ના રહેવાસી દીપકભાઈ અરવિંદભાઈ ગોવાણી (ઉ.વ.૫૦) ફરિયાદ નોંધાવી...
વાંકાનેર પોલીસ સ્ટાફ દ્વારા બાઉન્ડ્રી પાસે 500 માસ્કનું વિતરણ કરાયા
વાંકાનેર : આજે સમગ્ર મોરબી જીલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ ઉપરાંત હવે પોલીસ તંત્ર પણ જાગૃત બન્યુ છે, વાંકાનેર નાં પોલીસ વિભાગ દ્વારા વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પસાર થતાં...
વાંકાનેરમાં દારૂની અધધધ ૨૬ હજાર બોટલ ઉપર રોડરોલર ફરી ગયું!
તાલુકા અને સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા છ મહિનામાં પકડાયેલ રૂ. ૬૯ લાખના દારૂનો નાશ
વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકા પોલીસ મથક તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ વિદેશી દારૂ કી.રૂ.૬૯,૬૮,૬૭૫...
વાંકાનેર : માલઢોરના વાડાની વાડ ખસેડવા મામલે આધેડને ફડાકા ઝીંક્યા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામે માલઢોરના વાડાની વાડ ખસેડવા મામલે આધેદને એક શખ્સે ગાળો આપી ફડાકા ઝીકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આધેડે આ બનાવની ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા...



















