વાંકાનેરમાં જંતુનાશક દવાની દુકાનમાંથી રોકડા ૬૫ હજારની ચોરી
વાંકાનેરના જીનપરા રોડ ઉપર આવેલ ન્યુ ખેતી વિકાસ કેન્દ્ર નામની દુકાન ને તસ્કરોએ નિશાન બનાવી હતી અને આ દુકાનની અંદર પ્રવેશ કરીને તસ્કરો કુલ મળીને રોકડા ૬૫ હજારની ચોરી કરી ગયેલ...
મોટર સાયકલ ઉપરથી પડી જતા યુવાનનું કરુણ મૃત્યુ
તાજેતરમા વાંકાનેર બાઉન્ડ્રી નજીક બનેલ ઘટનામાં મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો
વાંકાનેર : હાલ વાંકાનેર બાઉન્ડ્રી નજીક મોટર સાયકલ પાછળ બેસીને જઈ રહેલા પરપ્રાંતીયનું પડી જવાથી માથામાં એન્ગલ લાગતા મૃત્યુ નીપજ્યું...
વાંકાનેરમા આશિયાના સોસાયટીમાં પાણી પ્રશ્ને મહિલાઓ રણચંડી બની, માટલા ફોડ્યા
મહિલાઓએ માટલા ફોડી ચક્કાજામ કરીને નગરપાલિકાની બેદરકારીનો ઉગ્ર વિરોધ કર્યો
વાંકાનેર : આજે વાંકાનેરની એશિયાના સોસાયટીમાં ગઈકાલે પાણી પ્રશ્નની ફરિયાદ બાદ નગરપાલિકાના સ્ટાફ દ્વારા ભૂતિયા નળ કનકેશન કાપવાની કામગીરીને લઈને સ્થાનિકો અને...
વાંકાનેર: ઢુવા માટેલ રોડ પર પતિનું ખૂન કરનાર આરોપી પત્ની જેલભેગી !!
વાંકાનેર: તાજેતરમા વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ પર ફેક્ટરીની લેબર કોલોનીમાં પતિ અન્ય સ્ત્રી સાથે મોબાઈલમાં વાત કરતો હોવાની શંકા રાખી પત્નીએ ઝઘડો કર્યો હતો અને કુહાડીના ઘા ઝીંકી દઈને પતિની...
વાંકાનેર જકાતનાકા હાઈવેની બંને સાઈડ સ્પીડ બ્રેકર મુકવા માંગ
વાંકાનેર: હાલ હાઇવે જકાત નાકા ચોકડી પર હાઉવે રોડ પસાર થતો હોવાથી શહેરના વાહનો તેમજ હાઈવે પરના ભારે વાહનો મોટા પ્રમાણમાં અવર જવર કરતા હોય ત્યારે અમુક સમયે ટ્રાફીક જામના...