વાંકાનેર : ગાંજાના આરોપીની જામીન અરજી મંજુર કરાઈ
વાંકાનેર : વાંકાનેરના રિઝવાન અયુબભાઇ પાસેથી ગાંજો મળી આવતા તેની ઉપર એનડીપીએસ એક્ટ, સેક્શન 20(a) અન્વયે ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી. જેની સામે આરોપી દ્વારા કરાયેલી જામીન અરજી મંજુર...
નવા વઘાસીયામાં ઇકોમાંથી ૫૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો
મોરબી જિલ્લાના વાંકાનેરના નવા વઘાસીયા ગામના મંદિર પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ-59 કિંમત રૂ. 17,700 તથા મારુતિ ઇકો કાર નં. જીજે 3 એલ 5597 કિંમત રૂ. 1,00,000 મળીને કુલ 1,17,700નો મુદ્દામાલ...
વાંકાનેર તાલુકામાં યોજાનાર બાળ લગ્ન અટકાવતી સમાજ સુરક્ષા ટીમ
છેલ્લા ૧૨ દિવસમાં ૧૦ બાળ લગ્નો અટકાવાયા
ઓદ્યોગિક રીતે વિકસિત મોરબી જીલ્લામાં હજુ બાળ લગ્નનું દુષણ જોવા મળી રહ્યું છે ત્યારે સમાજ સુરક્ષા ટીમ દ્વારા સતત બાળ લગ્ન અટકાવવામાં આવી રહ્યા છે...
વાંકાનેર : કેસનો ખાર રાખી પતિ સહિતના ચારે પત્ની-સાસુ પર કર્યો હુમલો
કારમાં જતી પત્નીને આંતરી આતંક મચાવ્યોઅમદાવાદની રહેવાસી પરિણીતાને વાંકાનેર નજીક પતિ સહિતના ચાર શખ્શોએ કારમાં આંતરીને મારામારી કરી હતી અને મહિલાને ઈજા પહોંચાડી છે મહિલાએ ભરણપોષણ કેસ કરેલ હોય જેનો ખાર...
વાંકાનેરમાં વ્હોરાવાડમાં સાંજના સમયે રહેણાંક મકાનમાં 17.50 લાખની ચોરી
વાંકાનેરમાં સતત ટ્રાફિકથી ધમધમતા એવા માર્કેટ ચોક પાસે આવેલ વ્હોરાવાડના જોશીફળી શેરી નંબર ૩માં રહેતાં ફરિયાદી હુસેનભાઇ મનસુરભાઈ મલકાણી અને તેનો પરિવાર રમજાન માસમાં રોજા ખોલવા માટે સાંજે ૭:૧૫ કલાકે...