વાંકાનેર પાલિકાના પૂર્વ સભ્યને જાનથી મારી નાખવા ધમકી
વાંકાનેર :તાજેતરમા વાંકાનેરમા રીક્ષા ચાલકને પોલીસે માર મારી ઝઘડો કરતા ઝઘડામાં વચ્ચે પડેલા વાંકાનેર નગર પાલિકાના પૂર્વ સભ્યને પોલીસના સગાએ ફોનમાં તેમજ રૂબરૂ આવી તમે કેમ બધા ઉપર હાલી જાવ છો...
વાંકાનેરના ચંદ્રપુર ગામે ઘરફોડ ચોરી કરનાર રીઢો તસ્કર આબાદ ઝડપાયો
હાલ ચારેક માસ પહેલા રહેણાંક મકાનમાં થયેલી ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી નાખ્યો, સોનાના દાગીના તથા રોકડ રકમ, ચોરી કરવાના સાધનો મળી કુલ રૂ. ૫૬૭૨૦નો મુદામાલ કબ્જે, હજુ બે આરોપીઓ.પોલીસની પકડથી દૂર
મોરબી...
વાંકાનેરના જોધપર ગામે નજીવી બાબતે પાડોશીઓ બાખડ્યા, સામસામી ફરિયાદ
વાંકાનેરના જોધપર ગામે નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે મારામારી થતા મહિલા સહિતનાઓને ઈજા પહોંચી છે અને બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે
વાંકાનેરના જોધપર ગામના રહેવાસી કિશન અમુલભાઈ સોલંકીએ...
વાંકાનેર શહેર તથા તાલુકા ભાજપ માં વિવિધ હોદેદારોની નિમણૂક કરવામાં આવી
વાંકાનેર શહેર તથા તાલુકા ભાજપ માં ફેરફારો સાથે નવા હોદ્દેદારોની આજ વરણી કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન ને મજબૂત બનાવવા તેમજ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી વાંકાનેર ભાજપ માં વિવિધ...
વાંકાનેર : ઉછીનાં પૈસા પરત ન આપતા યુવાનને કપાળમાં કડું માર્યું
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભલગામ ગામે ઉછીનાં આપેલા પૈસા પરત ન આપતા એક શખ્સે યુવાનના કપાળમાં કડું મારીને ઇજા કર્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાઇ છે.પોલીસે આરોપી સામે ગુનો નોંધી...